રેમ્ડેસીવીર ઈન્જેકશન માટે બે નવા નંબર કન્ટ્રોલ રૂમ દ્વારા વધારવામાં આવ્યા

રેમ્ડેસીવીર  ઈન્જેકશન માટે સુચારૂ વ્યવસ્થા જળવાઇ રહે અને લોકોને જરૂરી માહિતી મળી શકે તે હેતુને ધ્યાનમાં રાખી આર.એમ.ઓ.શ્રીની કચેરી, જી.કે.જનરશલ હોસ્પિટલ મધ્યે કન્ટ્રોલરૂમ (મોબાઇલ દ્વારા) શરૂ કરવામાં આવેલ હોઇ જે માટે રીતેષ મોગા મો.નં.૯૮૯૮૮૮૪૭૮૭ અને રાહુલ ખરેટ મો.નં.૭૦૬૯૬૭૯૨૮૨ ઉપર સવારે ૬ થી સાંજના ૬ વાગ્યા સુધી સંપર્ક સાધવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, કચ્છ-ભુજ દ્વારા જણાવાયું છે.