રીટેલ ફુગાવામાં વધારો નોંધાયો

નવી દિલ્હી : ફાદ્યાન્ન વસ્તુઓ, ઇંડા, શાકભાજીના ભાવ વધતા ડિસેમ્બર ૨૦૧૭માં રિટેલ ફુગાવો વધીને ૫.૨૧ ટકા થઇ ગયો છે. સાથે જ વ્યાજદરમાં ઘટાડાની શક્યતા પર પાણી ફરી વળ્યું છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્ષ આધારિત રિટેલ ફુગાવો નવેમ્બર ૪.૮૮ ટકા રહ્યો હતો. ડિસેમ્બર ૨૦૧૭માં આ ફુગાવો ૩.૪૧ ટકા રહ્યો હતો.