રિયાદ એરપોર્ટ પર હૂતી વિદ્રોહીયોએ કર્યો મિસાઇલ અટેક

રિયાદઃ સાઉદી અરબનું પ્રથમ હવાઇ મથકમાંથી એક કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફથી શનિવારે મોડી સાંજે હૂતી વિદ્રોહીઓએ એક મિસાઇલ નાંખી હતી. સાઉદી મીડિયાના રિપોટ્‌ર્સ પ્રમાણે આ મિસાઇલને સેનાએ સમયસર માર માર્યો હતો. સાઉદી અરબના પ્રમાણે એની સેનાએ રાજધાની રિયાદ પાસે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે આવતી એક મિસાઇલનો નાશ કરી દીધો છે.  હૂકી વિદ્રોહીયોએ રિપોર્ટમાં જણાવ્યું છે કે શનિવારે મોડી રાતે સાઉદી અરબના દક્ષિણ સીમા  પરથી યમન હૂતી વિદ્રોહીઓએ બેલિસ્ટિક મિસાઇન નાંખી.હૂતી વિદ્રોહીયોના એક પ્રવક્તાએ જણાવ્યું કે ૮૦૦ કિલોમીટર રેન્જ વાળા બુરકાન ૨ એચ મિસાઇલ નાંખવામાં આવી હતી. દેશની રાજધાનીના પૂંજીવાદી શહેર, જે નિર્દોષ નાગરિકોને નુકસાન પહોંચાડે છે, એ લોકો અમારી મિસાઇલથી બચી શકશે નહીં. આ પહેલા પણ સાઉદીની સેનાએ યમનથી ફાયર કરેલા ઘણી મિસાઇલોને નષ્ટ કરી છે.  સાઉદી અરબ હૂતિયોને હરાવનાર અભિયાનની આગેવાની કરી રહ્યું છે. એ ૨૦૧૫થી આ વિદ્રોહ સંગઠન પર હવાઇ કાર્યવાહી કરી રહેલા આંતરરાષ્ટ્રીય ગઠબંધનમાં સામેલ પ્રથમ દેશ છે. આ યુદ્ધને યમનનો નાશ કરી દીધો અને એમાં હજારો લોકોના જીવ ગુમાવ્યા છે.