રાપર APMCમાં હરાજીનું કામ બંધ

ગાંધીધામ : રાપર એ.પી.એમ.સી. વ્યાપારી એસોસિએશનની મીટીંગ આજરોજ મળેલ તેમાં કોરોનાનું સંક્રમણને અુનલક્ષીને (શુક્રવાર ૧૬-૦૪ થી ૧૮-૦૪ રવિવાર) સુધી ખેડૂત આવક તથા હરાજીનું કામ કાજ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે જેની સર્વ લાગતા વળગતા લોકોએ નોંધ લેવી એપીએમસીના વેપારી
એસોસિએશનના પ્રમુખ શૈલેષ શાહની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.