રાજ્યમંત્રીશ્રી ધર્મેંન્દ્રસિંહ જાડેજા માતાનામઢ ખાતે દેશદેવીના દર્શને

 અન્ન અને નાગરિક પૂરવઠો અને  ગ્રાહકોની સુરક્ષા (ગ્રાહકોની બાબતો) અને કુટિર ઉદ્યોગ રજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કચ્છ જિલ્લાની મુલાકાત દરમિયાન માતાનમઢ ખાતે દેશદેવી માં આશાપૂરાના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતા અને કોરોના માહામારીમાં લોકોના સારા સ્વાસ્થ્યની કામના  કરી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યમંત્રીશ્રી સાથે માતાનામઢ જાગિર ટ્ર્સ્ટના ટ્રસ્ટીશ્રી ,સ્થાનિક સામાજિક અગ્રણીશ્રીઓ તેમજ નખત્રાણા પ્રાંત અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા