રાજયસભામાં ભાજપને શિવસેનાનો ઝટકો

ઉપસભાપતિ પદ ઠુકરાવ્યું

 

મુંબઈ : ભાજપ અને શિવસેનાની અનબન રાજકીય રીતે કેટલાક સમયથી સતત સપાટી પર આવી રહી છે ત્યારે શીવસેનાને રાજી કરવા અને સબંધ સુધારવા ભાજપ દ્વારા રાજયસભામાં તેમને ઉપસભાપતીનું પદ આપ્યુ હતુ. જેને શવીસેના દ્વરા ઠુકરાવી દેવામા અવ્યુ છે. હવે ભાજપ નવી રણનીતી ઘડશે. વિપક્ષ પાસે આ પદ ન જતુ રહે તે માટે કોઈ સહયોગી પક્ષને આ પદ આપી શકાય છે.