રાજયપાલ નહીં કરે પક્ષપાત : કોંગ્રેસ

નવી દિલ્હી : કર્ણાટકની ગાદી પામવાને માટે ભાજપ-કોંગ્રસે આજે રોજ ગઠજોડ શરૂ કરી દીધી છે.
કોંગ્રેસ દ્વારા પણ આજ રોજ એક બેઠક યોજી હતી અને તેમાં ગુલામનબી આઝાદ દ્વારા પ્રતિક્રીયા આપી અ ને કહ્યુ હતુ કે, સુપ્રીમકોર્ટના આદેશ અનુસાર અન્ય પાર્ટી પાસે બહુમતનાઆંક હોય તો સિગલ લાર્જેસ્ટ પાર્ટીને રાજયપાલ બોલાવી શકે નહી? રાજયપાલ પક્ષપાતભર્યુ વલણ ન કરી શકે?