રાજકોટ પશ્ચિમમાં રૂપાણીનો વિજય : રપ હજાર મતોથી જંગી જીત

ગાંધીનગર : ગુજરાતમા આજ રોજ મહાજંગના પરીણામ બહાર આવી રહ્યા છે તયારે રાજકોટ પશ્ચીમ બેઠક પરથી રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની લોકપ્રીયતા યથાવત જ પુરવાર થવા પામી છે. વિજયભાઈ રૂપાણીનોરાજકોટમા રપ હજારની જંગી લીડથી વિજય થવા પામી ગયો છે તેઓની સામે રહેલા ઈન્દ્રનીલ રાજયગુરૂને હારનો ફટકો જ પડયો છે.