રાજકોટ જમીન વિકાસ નિગમની કચેરીમાં એસીબીની તવાઈ

અમદાવાદ : ગુજરાત જનીમ વિકાસ નીગમની કચેરીમાં એસીબીએ દરોડા પાડયા બાદ હવે રાજકોટ કચેરીમાં પણ તવાઈ બોલાવાઈ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. એસીબીએ જળસ્ત્રાવની કાગમીરી અંગે રાજકોટ કચેરી પાસેથી માહીતીઓ રજુ કરવાનુ જણાવ્યુ છે. તળાવની કામગીરી કયા ઠેકેદારોએ કરી છે તેની પણ યાદી માગવામા આવી છે.