યમુના સંકટ ટળ્યું :દિલ્હી માટે રાહતરૂપ ખબર

હવે પાણીના સ્તરમાં નહી થાય વધારો : આજ સાંજથી થશે ઘટાડો

 

નવી દિલ્હી : યમુના નદીના વધતા જળસ્તરનું જોખમને લઈ અને હવે રાહતરૂપ ખબર સામે આવી રહ્યા છે.ઉપરવાસમાં પાછલા ત્રણ દીવસથી વરસાદ નથી વધયો અને હથણકુંડ બેરીકેટમાથી પાણી જે છોડવામા આવતુ હતુ તે હવે નહી છોડાય એટલે યમુના નદીનું જળસ્તર ઘટી જવા પામી ગયુ છે અને બીજીતરફ દિલ્હીને માટે પણ પુક્રોપનોપણ ગંભીર ખતરો રહેવા પામ્યો નથી. આજ સાંજ પછી જળસ્તરની સપાટીમાં ઘટાડો થવા પામી જશે.