મોદી મુદે રાહુલના વાર પર સ્મૃતીનો પલટવાર

નવી દિલ્હી : રાહુલ ગાંધી દ્વારા દેશના વડાપ્રધાનને એરીકામાં નિશાન પર લેવામા આવ્યા છે ત્યારે આજ રોજ ભાજપ દ્વારા તેના વારનો પલટવાર કરવામા આવ્યો છે. સ્મૃતી ઈરાની દ્વારા પત્રકાર પરીષદ યોજી અને કહ્યુ હતુ કે, રાહુલ ગાંધીએ સોનીયાના નેતૃત્વ પર જ સવાલ ઉઠાવી દીધા છે. દેશમાં તેમનો અવાજ દબાય છે તે માટે વિદેશમાં જઈને રાહુલ ગાંધી બોલે છે. પીએમ ગરીબ પરીવારમાંથી આવે છે. દેશની જનતાને પીએમ પર ભરોસો છે અને રહેશે. દેશ આખો રાહુલની વીફળતા બાબતે સારી રીતે જાણે છે.