મુન્દ્રા-માંડવી વિસ્તારના ૫૧ સ્થળોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર મુન્દ્રા શહેરની ગિરનારી શેરી પ્રથમ ઘર ભરતભાઇ ભટૃ છેલ્લું ઘર વિશ્રામ માલીના ઘર સુધી કુલ ૭ ઘરોને તા.૪/૫ સુધી, મુન્દ્રા શહેરના નદીવાળા નાકે પ્રથમ ઘર સદદીન ખોજા છેલ્લું ઘર ખહિજા નિજે કુલ-૫ ઘરોને તા.૪/૫ સુધી, મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામના સતગુરૂ સ્માર્ટ સિટીમાં પ્રથમ ઘર ડુંગરસિંહ છેલ્લું ઘર પ્રતાપ કોર કુલ-૩૪ ઘરોને તા.૪/૫ સુધી, મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામના પૂર્વી પાર્ક, પ્રથમ ઘર દેવલબેન માનશીભાઇ છેલ્લું ઘર ચિરાગભાઇ કુલ-૩૨ ઘરોને તા.૪/૫ સુધી, મુન્દ્રા તાલુકાના નાના કપાયાની જિંદાલ કંપની પ્રથમ ઘર સુરેશભાઇ છેલ્લું ઘર નાવિયાબેન કુલ-૩૫ ઘરોને તા.૪/૫ સુધી, મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામના મહેશ્વરીવાસમાં પ્રથમ ઘર હંસાબેન ધીરજલાલ છેલ્લું ઘર વાલભાઇ કુલ-૩૬ ઘરોને તા.૪/૫ સુધી, મુન્દ્રા તાલુકાના મહેશ્વરીવાસ, નાના કપાયા પ્રથમ ઘર મહેન્દ્રભાઇ છેલ્લું ઘર મનોજ સોધમ કુલ-૩૨ ઘરોને તા.૪/૫ સુધી, મુન્દ્રા તાલુકાના વવાર ગામના સવરાજભાઇ ભલા છેલ્લું ઘર અરજણભાઇ ભલા કુલ-૪ ઘરોને તા.૪/૫ સુધી, મુન્દ્રા તાલુકા મોટા કપાયાના હરેશભાઇ ચૌહાણ છેલ્લું ઘર બિમલેશ પાંડે કુલ-૨૮ ઘરોને તા.૪/૫ સુધી,  મુન્દ્રા શહેરના પોલીસ કોટર પ્રથમ ઘરનું નામ જાડેજા વાઘજી છેલ્લું સુરેશ મગન કુલ-૨૫ ઘરોને તા.૪/૫ સુધી, મુન્દ્રા શહેરના અલખનંદા પ્રથમ ઘર રતનબેન મહેશ્વરી છેલ્લું ઘર જીતેન્દ્ર લખંશી કુલ-૨૩ ઘરોને તા.૪/૫ સુધી, મુન્દ્રા તાલુકાના કલાપૂર્ણનગર પ્રથમ ઘર સંગ્રામ કેશરી મોરી છેલ્લું ઘર મોહનલાલ જોશી કુલ-૩૦ ઘરોને તા.૪/૫ સુધી, મુન્દ્રા શહેરના ઘનશ્યામ પાર્ક-૧ પ્રથમ ઘર દામજીભાઇ લિંબાણી છેલ્લું ઘર જવેરબેન પટેલ કુલ-૨૨ ઘરોને તા.૪/૫ સુધી,  ન્યુ મુન્દ્રા પથમ ઘર ચંદ્રજીત પાળ છેલ્લું ઘર ઉત્તમ ચૌહાણ કુલ-૪ ઘરોને તા.૪/૫ સુધી, ન્યુ મુન્દ્રા પ્રથમ ઘર મુરલીધર ટાંક છેલ્લું ઘર સુમન શર્મા કુલ-૩ ઘરોને તા.૪/૫ સુધી,  મુન્દ્રા શહેરના બારોઇ વિસ્તારના મોમાયઘર પ્રથમ ઘર હરિચંદર ભીખુભા છેલ્લું ઘર દીપેનભાઇ કુલ-૨૯ ઘરોને તા.૪/૫ સુધી, મુન્દ્રા શહેરના બારોઇના સુરજનગર પ્રથમ ઘર મોહિત વર્મા છેલ્લું ઘર ડેસરાજ ગોરા કુલ-૨૬ ઘરોને તા.૪/૫ સુધી, મુન્દ્રા વિસ્તારના બારોઇના મોમાય સોસાયટી પ્રથમ ઘર ઘનશ્યામ માર છેલ્લું ઘર જયેશભાઇ કુલ-૨૮ ઘરોને તા.૪/૫ સુધી, મુન્દ્રા શહેરના પ્રથમ ઘર ભીખાભાઇ ગઢવી છેલ્લું ઘર હારી કરસન કુલ-૨૨ ઘરોને તા.૪/૫ સુધી, ન્યુ મુન્દ્રા પ્રથમ ઘર મોરાય મંજિત છેલ્લું ઘર અનિલ કુરમી કુલ-૪ ઘરોને તા.૪/૫ સુધી, મુન્દ્રા શહેરના આશાપુરાનગર પ્રથમ ઘર રજની ડાહીમાં છેલ્લું ઘર ભાવિન કુલ-૨૩ ઘરોને તા.૪/૫ સુધી, મુન્દ્રા તાલુકાના નાની તુંબડી ગામના વથાણ ફળિયામાં પ્રથમ ઘર કિરીટસિંહ જાડેજા છેલ્લું ઘર શકિતસિંહ જાડેજા કુલ-૨૮ ઘરોને તા.૧/૫ સુધી, મુન્દ્રા તાલુકા નાના કપાયા ગામના ગઢવીવાસ પ્રથમ ઘર બ્રિજેશ તિવારી છેલ્લું ઘર માનશી ગઢવી કુલ-૩૧ ઘરોને તા.૧/૫ સુધી, મુન્દ્રા શહેરના બારોઇના મહાવીરનગર પ્રથમ ઘર ચૌધરી રાકેશભાઇ છેલ્લું ઘર શનિ વર્મા કુલ-૨૬ ઘરોને તા.૧/૫ સુધી, મુન્દ્રા શહેરના ગાયત્રીનગર પ્રથમ ઘર ગોપાલ દેવરાજ ગઢવી છેલ્લું ઘર પ્રકાશ દવે કુલ-૨૮ ઘરોને તા.૧/૫ સુધી, મુન્દ્રાના બારોઇ-૨ના શ્રીજીનગર પ્રથમ ઘર રોશન પિનતો છેલ્લું ઘર સમીરભાઇ પટેલ કુલ-૩૧ ઘરોને તા.૩/૫ સુધી, મુન્દ્રાના બારોઇ-૩ના જયનગર, પ્રથમ ઘર પ્રતિકભાઇ સેલડીયા છેલ્લું3ઘર હેતુભા રાઠોડ કુલ-૩૪ ઘરોને તા.૩/૫ સુધી, મુન્દ્રા તાલુકાના નાના કપાયા સદગુરૂ સ્માર્ટ સિટિ, પ્રથમ ઘર ચીરાયું વૈધ છેલ્લું ઘર વિવાન કુમાર કુલ-૩૧ ઘરોને તા.૩/૫ સુધી, મુન્દ્રા શહેરના મફતનગર પ્રથમ ઘર ભૂપતભાઇ મહિન્દ્રા છેલ્લુંઘર વિજય વાઘેલા કુલ-૪ ઘરોને તા.૩/૫ સુધી, મુન્દ્રા તાલુકાના ઝરપરાની દાદીવાડી પ્રથમ ઘર દેશર મોમયા છેલ્લું ઘર નારણ શર્મા કુલ-૨૩ ઘરોને તા.૫/૫ સુધી, મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામની લાઇયારા વાડી વિસ્તાર પ્રથમ ઘર અશરીયા છેડા છેલ્લું ઘર ધનરાજ છેડાનું ઘર કુલ-૨૧  ઘરોને તા.૫/૫ સુધી, મુન્દ્રા શહેરના યોગેશ્વરનગર પ્રથમ ઘર જાડેજા હરદેવસિંહ છેલ્લું ઘર ગઢવી કરસનનું ઘર કુલ-૧૮ ઘરોને તા.૫/૫ સુધી, મુન્દ્રા તાલુકાના ઝરપરા છેલાની ફળિયો પ્રથમ ઘર રતન સ્વરાજ વેજાની છેલ્લું ઘર વેજાનંદ વાલજી છેડાનું ઘર કુલ-૨૧ ઘરોને તા.૫/૫ સુધી, મુન્દ્રા તાલુકાના મંગરા વાડી, પ્રથમ ઘર ઈન્દરસિંહ જાડેજા છેલ્લું ઘર પ્રેમસંગ જાડેજાનું ઘર કુલ-૨૬ ઘરોને તા.૪/૫ સુધી, માંડવી શહેરની નિભાલા શેરી આઝાદ ચોકના કુલ-૧૫ ઘરોને તા.૪/૫ સુધી, માંડવી શહેરના ભ્રમપુરી વિસ્તારના શીવરાજ ગઢવીના ઘરથી પ્રતિક્ષાબાઇ સોઢાના ઘર સુધીને તા.૪/૫ સુધી,માંડવી તાલુકાના મોટા લાયજા ગામના સોનબાઇ ડોસા ગઢવીના ઘરથી સોબનાઇ દેવાધના ઘર સુધી કુલ-૧૧ ઘરોને તા.૪/૫ સુધી, મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરાની બોટેરા બિલ્ડીંગ પ્રથમ ઘર લક્ષ્મીચંદ સાવલા છેલ્લું ઘર મહેશભાઇ વાઘેરના ઘર સુધી કુલ-૨૮ ઘરોને તા.૫/૫ સુધી, મુન્દ્રા તાલુકાના વાંકી ગામના પ્રથમ ઘર બાલાસરા હરેશભાઇ છેલ્લા અને છેલ્લું ઘર ગોયલ ભીમજીભાઇ કરશનના ઘર સુધી કુલ-૨૬ ઘરોને તા.૫/૫ સુધી, મુન્દ્રા શહેરના બારોઇ વિસ્તારના મંગરા કાશિરા એપાર્ટમેન્ટ પ્રથમ ઘર દયાશંકર શર્મા છેલ્લું ઘર હસમુખ પટેલના ઘર સુધી કુલ-૩૧ ઘરોને તા.૪/૫ સુધી, મુન્દ્રા શહેરના બારોઇ વિસ્તારના ભવ્યા રેસીડેન્સી પ્રથમ ઘર માથું સુધન મિશ્રા અને છેલ્લું ઘર મનસુખ પટેલના ઘર સુધી કુલ-૨૮ ઘરોને તા.૪/૫ સુધી, મુન્દ્રા શહેરના બારોઇ વિસ્તારના મહાવીરનગર પ્રથમ ઘર પ્રતિકભાઇ રજાનિ છેલ્લું ઘર રાજેન્દ્રસિંહના ઘર સુધી કુલ-૩૪ ઘરોને તા.૪/૫ સુધી, મુન્દ્રા શહેરના બારોઇ વિસ્તારના ભવ્યા રેસીડેન્સીના પ્રથમ ઘર શિવુભા જાડેજા છેલ્લું ઘર દશરથ પટેલના ઘર સુધી કુલ-૨૭ ઘરોને તા.૪/૫ સુધી, મુન્દ્રા શહેરના બારોઇ વિસ્તારના સુંદરમ પાર્ક પ્રથમ ઘર વિપુલ પુલંત છેલ્લું ઘર કમલેશ પટેલના ઘર સુધી કુલ-૨૮ ઘરોને તા.૪/૫ સુધી, મુન્દ્રા શહેરના બારોઇ ગામના હિંગળાજનગરમાં પ્રથમ ઘર વિશાળ વર્મા છેલ્લું ઘર રાજુસોનીના ઘર સુધી કુલ-૨૮ ઘરોને તા.૪/૫ સુધી, મુન્દ્રા શહેરના બારોઇ વિસ્તારમાં કમલમ પ્રથમ ઘર જયંતિલાલ પટેલ છેલ્લું ઘર મેહુલ પટેલના ઘર સુધી કુલ-૨૬ ઘરોને તા.૪/૫ સુધી, મુન્દ્રા શહેરના બારોઇ વિસ્તારમાં કમલમ પ્રથમ ઘર જગદીશસિંહ ઝાલા છેલ્લું ઘર લધુભાઇ જેઠાભાઇના ઘર સુધી કુલ-૨૯ ઘરોને તા.૪/૫ સુધી, મુન્દ્રા શહેરના બારોઇ વિસ્તાર બાપાસીતારામ પાર્કમાં પ્રથમ ઘર ચંદ્રકાંત મેવાડા અને છેલ્લું ઘર ભાવેશ પીઠડીયા કુલ-૩૨ ઘરોને તા.૪/૫ સુધી, મુન્દ્રા શહેરના બારોઇ વિસ્તારના પેરેડાઈઝમાં પ્રથમ ઘર મહાવીર સોઢા અને છેલ્લું ઘર રાકેશ દાસ કુલ-૨૫ ઘરોને તા.૪/૫ સુધી, મુન્દ્રા શહેરના બારોઇ વિસ્તારમાં પ્રથમ ઘર હરપાલસિંહ જાડેજા છેલ્લું ઘર દિલીપ ચોથનીના ઘર સુધી કુલ-૩૦ ઘરોને તા.૪/૫ સુધી માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું મુન્દ્રા-કચ્છ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી કે.જી.ચૌધરી દ્વારા ફરમાવેલ છે.