મુંબઈ પર આતકી હુમલાનો ખતરો

ભારતીય નેવીના વડા ગીરીશ લુથરાએ જ આપ્યો સંકેત : નાની બોટથી હુમલાની વકી : નેવી તમામ મારેચે સજજ હોવાનો કર્યો હુંકાર

મુંબઈ : ભારતની આર્થીક પાટનગરી મુંબઈ પર આતંકી હુમલાનો મોટો ખતરો તોળાઈ રહ્યો છે. આજ રાજે આ બાબતે નેવીના વાઈસ એડમીરલ ગીરીશ લુથરાએ આજ રોજ જાહેરાત કરી છે કે મુંબઈ પર દરીયાઈક્ષેત્રમાથી હુમલો થવા પામી શકે છે. નાની બોટ દ્વારા આ હુમલો કરવામા આવી શકે છે. નેવી આવા હુમલાઓને રોકવાને માટે સક્ષમ જ હોવાનો દાવો તેઓએ અહી કર્યો હતો.