મુંબઈમાથી ત્રણ શંકાસ્પદ ઝડપાયા

નવી મુંબઈ : આજ રોજ દેશભરમાં ગણતંત્ર પર્વની દરદબાભેર ઉજવણી કરવામા આવી રહી છે. દરમ્યાન જ આતંકવાદી તત્વો ત્રાટકવાના ઈનપુટસને લઈને સજડડ સુરક્ષા વ્યવસ્થા દેશભરમાં તૈનાત કરવામા આવ્યો છે. દરમ્યાન જ આર્થિક પાટનગરી મુંબઈમાથી આજ રોજ ત્રણ જેટલા શંકાસ્પદ શખ્સો ઝડપાયા હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.