મુંબઈમાં મુશળધાર વરસાદ

બ્રીજ તુટવાની અફવાથી નાશભાગ : ૨૦ના મોત : ૩૦થી વધુ લોકો ઘાયલ

મુંબઈ : દેશની આર્થીક નગરી મુંબઈમાં આજ રોજ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. અહી વરસેલા વરસાદના લીધે એલફીસ્ટન રેલવે સ્ટેશન, પરેલ સ્ટેશન પર બ્રીજ તુટયાની ઘટનાના પગલે ભારે નાશભાગ મચી જવા પામી ગઈ છે અને તેમાં ૨૦ના મોત તથા ૩૦ જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.