મુંબઈમાંથી મળ્યા ક્રુડ બોમ્બ

મુંબઈ : દેશના આર્થિક પાટનગર મુંબઈમાંથી ગત મોડી રાત્રે મેટ્રો સ્ટેશન પાસેથી બે ક્રુડ બોમ્બ મળી આવ્યા હોવાના અહેવાલોથી સુરક્ષાતંત્રોમાં તાબડતોડ દોડધામ મચી જવા પામી ગઈ હતી.
બોમ્બને ડીફયુઝ કરી અને એફએસએલની તપાસણી માટે મોકલી આપવામા આવ્યા છે.