મુંબઈનું ઓએનજીસીનું હેલીકોપ્ટર લાપત્તા

સાત લોકો હ’તા સવાર : શોધખોળ બનાવાઈ તેજ

 

મુંબઈ : દેશની આર્થીક પાટનગર મુંબઈમાં ઓએનજીસનું હેલીકોપ્ટર આજ રોજ એકાએક જ સંપર્કવિહોણું બનવા પામી ગયુ છે અને લાપત્તા થયુ હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ હેલીકોપ્ટરમાં સાત લોકો સવાર હતા તેઓનો પણ કોઈ અત્તોપત્તો હાલતુરંત થવા પામ્યો નથી. આજ રોજ સવારના ૧૦ઃ૩પથી જ હેલીકોપ્ટર લાપત્તા બન્યુ છે. તંત્ર દ્વારા શોધખોળની કાર્યવાહી તેજ બનાવવામા આવી છે.