મુંદરા કસ્ટમમાં લાંચનો લુણો : વધુ ચાર ભ્રષ્ટતત્વો પર તવાઈ

ડેપ્યુટી ડીસી સંદીપ જયોત સીંગની સામે તપાસ કરી રહેલી સીબીઆઈના પાંચ દીવસના ગાંધીધામ-કચ્છ પડાવ બાદ ખુલતા નવા રહસ્યો : મુંદરા કસ્ટમના એસપી-એપ્રેઈઝર અને વધુ એક વચેટીયો આવ્યો સાણસામાં : મોડી રાત્રે ન્યાયીક પ્રક્રીયા આટોપ્યા બાદ કરાયા જેલહવાલે

જો જો જમ ઘર ન ભાળી જાય : ગાંધીધામ સંકુલમાં ફફડાટ

ગાંધીધામ : એક તો મંદી તે પછી નોટબંધી અને હવે જીએસટીની માર ઝૈલી રહેલી ગાંધીધામ-કંડલા કોમ્પલેક્ષના ઔદ્યોગીક સંકુલમાં એક છુપો ભય પ્રસરી રહ્યો છે. ઔદોગીક અન આ વેપારી નગરીમાં દિવાળી જેવા તહેવારો ટાંકણે સીબીઆઈની ટુકડીઓ ત્રાટકી રહી છે અને અહી ઔદ્યોગીક પંથકમાં વારંવારના ધામાથી વેપારી-ઉદ્યોગપતી આલમમાં છુપો ફફડાટ જે કે જા.જા‘ડોસી મરે તેનો વાંધો નથી પણ જમ ઘર ન ભાળી જાય’.

 

વચેટીયા-આંગડીયા હવે કસ્ટમના અન્ય ભ્રષ્ટતત્વોને વારો?

ગાંધીધામ : મુંદરા કસ્ટમના ભ્રષ્ટ ડીસી સીંટના એક પછી એક ઉઘડતા કાળા કારનામાઓમાં બે વચેટીયાઓનો તો પર્દાફાશ થવા પામી ગયો છે. વચેટીયાઓની ધરપકડ થઈ રહી છેત્યાર બાદ આજ રોજ આંગડીયાઓને પણ સાણસામાં લેવાઈ રહ્યા છે પરંતુ કસ્ટમ સહિતની એજન્સીઓના અન્ય જવાબદારો હજુય કેમ છે બહારના બહાર..? કરોડોના સ્મગલીંગ કેસનો સંકેલો ડીસી સીંગ એકલા હાથે કરી શકે ખરા? સીબીઆઈ આ બાબતે કયારે કરશે કડકા-ભડાકા?

ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના જ એક એવા ખાનગી મુંદરા પોર્ટના કસ્ટમ તંત્રમાં લાંચનો લુણો લાગી જવા પામી ગયો હાયે તેવો તાલ સામે આવવા પામી રહ્યો છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર હજુ તો અહીથી કસ્ટમના ડીસી લાંચ પ્રકરણની તપાસના અહેવાલોની સ્યાહી જ સુકાઈ નથી કે ફરીથી સીબીઆઈ દ્વારા જ અહી એસપી કક્ષાના બે અને એપ્રેઈઝર સહિતના એક વચેટીયાને પકડવામા અવ્યો છે. તેની સામે ધારેણસરની કાર્યવાહી પણ હાથ ધરવામા આવી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.  ડીઆરઆઈની ગાંધીધામ શાખા દ્વારા કસ્ટમના ડેપ્યુટી કમિશ્નર લાંચ લેતા ઝડપયા બાદ ત્રણ અધિકારીઓને ત્રણ દિવસ અગાઉ સમન્સ પાઠવી હાજર રહેવા જણાવાયુ હતુ. જેમને પકડી ડીઆરઆઈ દ્વરા રવિવારના મોડી રાત્રે ન્યાયાધીશના ઘરે પ્રસ્તુત કરાયા હતા. તાજેતરમાં સીબીઆઈ દ્વારા મુંદરાકસ્ટમના ડેપ્યુટી કમિશ્નર સંદીપ જયોતસીંઘને ૩૦ લાખની લાંચ લેવાનના પ્રકરણમાં પકડી પાડયા બાદડીઆરઆઈ ગાંધીધામની શાખા દ્વારા મુંદરા કસ્ટમ હા.સ્માં એસપીનીઓફીસમાં પાંચ દિવસ સુધીલગાતાર દસ્તાવેજા તપાસ ચલાવ્યા બાદ બે સુપ્રીટેન્ડેન્ટ એક ઈન્સપેકટર અને એક વચેટીયાને પકડી પાડયા હતા પ્રાપ્ત માહીતી અનુસાર બે માસ પહેલા ચાઈનાની મોબાઈલ સંશાધાનો સાથેનુ એક કન્સાઈન્ટમેન્ટ મુંદરા બંદરે આવી પહોંચ્ય હતુ જેની યોગ્ય તપાસ કર્યા વગર ખાસ લાભ આપીનો ઓલ કલીયરન્સ આપી દેવાયુ હતુ. જે અગે ડીઆઆઈ દ્વારા તપાસ હાથ ધરાતા વિશેષ લાભ આપીને આ કાર્ય કરાયુ હોવાનુ બહાર અવ્યુ છે. મુંદરા કસ્ટમમા સુપ્રીટેન્ડન્ટ અમીતદાસ, એમ.લોગનનાથ, ઈન્સેકટર ગૌવરનેઅને સમન્ય પાઠવી ડીઆરઈ દ્વારા ઉપસ્થીત રહેવા જણાવાયુ હતુ. તેમના નિવેદન લીધા બાદ તેમને રવિવારના માડે રાત્રે બાર વાગ્યાના અરસામાં ન્યાયાધીશના ઘરે પ્રસ્તુ ત કરાયા હતા જેમાથી વચેટીયા તરીકે જેણે ભૂમિકા ભજવી હતી તે મુંદરાના રહેવાસી અંકીત ત્રવાને બપોરે જજ સમ પ્રસ્તુત કરી પાલારા જેલ હવાલે કરી દેવાયા હા જયારે બાકીના ત્રણેયમુંદરા કસ્ટમના અધિકારીઓને મોડી રાત્રે ન્યાયાધીશ સમક્ષ પ્રસ્તુત કરાયા હતા.
આ સમગ્ર પ્રકરણ મુદરામાં ડીસીના ભ્રષ્ટાચારના કેસનો ખુલાસો થયા બાદ ખુલી રહ્યા હેવાથી તેની સાથે સંકળાયેલ છે કે નહી તે મામલે પણ સંકુલમાંભારે ઉહાપોહ થવા પામી રહ્યો છે. કારણ કે ડીસી સીંગ દ્વારા કહેવાયુ હતુ કે તે એકમાત્ર આવા કેસમાં સંડોવાયેલો નથી અને તેની સાથે અન્યો પણ આવા પ્રકરણોમાં મોટામાથાઓ છે. તેના ઓડીયોવીજયુઅલ નિવેદનો લેવામા આવશે તો વધુ ખુલાસા થઈ શકે તેમ હોવાની વાત પણ તેણે કરી હતી.