મુંદરામાં હાર્ટએટેકથી યુવાનનું મોત

મુંદરા : મુંદરા પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ડો. ફફલના જણાવ્યા અનુસાર આજરોજ તા.૧ર/પ/૧૮ના ૧૦ઃ૦૦ ના ગાળા દરમ્યાન જગદીશ કમલગર ગોસ્વામી (ઉ.વ.૩૦) વાળો પોતાના ઘરે સુતો હતો ત્યારે હૃદયરોગનો હુમલો આવતા મરણ થયેલ છે. મુંદરા પોલીસ દફતરે થયેલ જાણવા જોગ નોંધ પરથી અકસ્માત મોતનો ગુન્હો નોંધી તપાસ એએસઆઈ મુકેશભાઈ ચલાવી રહ્યા છે.