મુંદરામાં વધુ એક વિકાસપ્રકલ્પની ભેટના ઉજળા સંકેત

ગાંીનગરઃ તાઇવાનની પબ્લિક સેક્ટરની ઓઇલ રિફાઇનરી સીપીસી
કોર્પે ગુજરાતમાં રુ.૪૧,૬૦૦ કરોડના ખર્ચે નેપ્થા ક્રેકર પ્લાન્ટ સ્થાપવા તૈયારી દર્શાવી છે. રાજ્યના મુંદ્રા સેઝ અથવા પેટ્રોલિયમ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રીજન
(પીસીપીઆઇઆર) દહેજ ખાતે આ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે.
કચ્છના મુંદરા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોન અથવા તો દહેજ ખાતે વધુ એક મોટા વિકાસ પ્રકલ્પના આગમનના ભણકારા ગાજી રહ્યા છે. કચ્છ અથવા ગુજરાત ખાતે આવનારા આ પ્રોજેકટનુ સીધેસીધુ વડાપ્રધાન કાર્યાલયના સીધા દેખરેખ હેઠળ મહાકાય પ્રોજેકટ આવી રહ્યુ હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જેનાથી મેક ઈન ઈન્ડીયાની કેન્દ્ર સરકારની પોલીસી સાર્થક થવાની સાથે જ રોજગારીનો પણ વિકરાળ વિકલ્પ ઉભો થવા પામી શકે તેમ છે.
અહેવાલ મુજબ તાઇવાન રિફાઇનરીના ટોપના અકિારીઓ આ માટે તાજેતરમાં જ ગુજરાત આવી મુખ્યમંત્રી વિજય રુપાણી અને ઉચ્ચ અકિારીઓની મુલાકાત લીધી હતી. સૂત્રો મુજબ વિદેશી રોકાણ વારવું અને વિકાસ સાવાના હેતું માટે વડાપ્રાન કાર્યાલય દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટ પર દેખરેખ રાખવામાં આવી રહી છે.
આ મેગા પ્રોજેક્ટ વિશે સરકાર ટૂંક જ સમયમાં જાહેરાત કરી શકે છે. જ્યારે તાઇવાન સરકારના નાણાં મંત્રાલયે તાજેતરમાં જ ભારતમાં તેમની જાહેરક્ષેત્રની ઓઇલ રિફાઇનરી ઇન્વેસ્ટમેન્ટ કરશે તેવી જાહેરાત કરી છે.વિદેશી કંપનીને મુંદ્રા સેઝ આવ્યો
પસંદ આ રોકાણ અંતર્ગત નેપ્થા ક્રેકર પ્લાન્ટ સ્થાપવામાં આવશે અને પેટ્રોકેમિકલ પ્રોડક્ટ જેવી કે ઈથેલિન અને એરોમેટિક્સનું પ્રોડક્શન પણ કરવામાં આવશે. જેનાથી ભારતીય માર્કેટની ડિમાન્ડને પહોંચી વળવામાં આવશે.અદાણી ગ્રુપ સાથે કરી શકે છે જોડાણ. તાઇવાનની કંપની આ રોકાણ માટે ભારતીય મૂળની પેટ્રોકેમિકલ કંપની સાથે જોડાણ કરવા માગે છે. અહેવાલો મુજબ મુંદ્રા સેઝના હક્ક રાવતા ગુજરાતના અદાણી ગ્રુપ સાથે આ જોડાણ થઈ શકે છે.
દહેજ અને મુંદ્રા પૈકી તાઇવાનીઝ કંપનીને મુંદ્રાને પસંદ કર્યું છે. સમગ્ર મામલે જાણકારી રાખનાર એક ઉચ્ચ અકિારીએ કહ્યું કે, ‘અમે બે લોકેશન અંગે દાખવ્યા હતા જેમાં મુંદ્રા સેઝ અને
પીસીપીઆઇઆર દહેજ સામેલ હત. સીપીસી કોર્પે તે
પૈકી મુંદ્રા સેઝને પસંદ કર્યું છે અને હાલ તેઓ પોતાની પાર્ટનર ફર્મ શોવા માટે અદાણી ગ્રુપ સાથે વાતચીત કરી રહ્યા છે શક્ય છે કે બંને કંપનીઓ ટાઇઅપ કરીને સમગ્ર પ્રોજેક્ટને આકાર આપે.’અં પ્રંેજેકટ થ્‌ંકી રાજ્યમાં વશે રોજગારની નવી તકો ત્ક્નાુે. તેમણે વુમાં કહ્યું કે, ‘તાજેતરના વર્ષોમાં ભારત સરકાર પણ તાઇવાન સાથે દ્વિપક્ષીય સંબંોને વારવા પ્રયાસ કરી રહી છે. ત્યારે તાઇવાન પણ ભારતમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યું છે. ભારતમાં રોકાણ માટેના સાનૂકુળ વાતવરણને જોતા વિદેશી કંપનીઓ ભારત આવી રહી છે ત્યારે ગુજરાત તેમનું પ્રમુખ આકર્ષણ રહે છે.’