મુંદરાથી બાઈક ચોરનાર જબ્બે

મુંદરામાંથી બાઈકની ચોરી કરનાર શખ્સને એલસીબીએ બાતમી ના આધારે ઝડપી પાડ્યો હતો. એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પ્રાગપર ચોકડી નજીકથી નંબર પ્લેટ વગરની શંકાસ્પદ બાઈક આવતા પોલીસે મુંદરામાં રહેતા આરોપી નદીમ ઓસમાણ ઉર્ફેે મુન્નો જતને ઝડપી પાડ્યો હતો, જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે.