માંડવી પાલિકા કારોબારી ચેરમેન પદે દિનેશ હિરાણીની વરણી

નગરપતિ મેહુલ શાહના અધ્યક્ષસ્થાને મળી સામાન્યસભા : અન્ય સમિતિઓની પણ કરાઈ રચના : નવનિયુક્ત હોદ્દેદારોને અગ્રણીઓએ વધાવ્યા

 

માંડવી કારોબારી સમિતિ
દિનેશભાઈ હીરાણી ચેરમેન
પુબપાબેન મોતીવરસ સભ્ય
વર્ષાબેન જોષી સભ્ય
મુકેશભાઈ જોષી સભ્ય
પ્રેમજીભાઈ કેરાઈ સભ્ય
નરેનભાઈ સોની સભ્ય
વૈશાલીબેન જુવડ સભ્ય
લખાબા જાડેજા સભ્ય
જિજ્ઞેશભાઈ કષ્ટા સભ્ય
વિદ્યાબેન ગુંસાઈ સભ્ય

 

બાંધકામ સમિતિ
રેખાબેન દવે ચેરમેન
વૈશાલીબેન ગણાત્રા સભ્ય
લેખાબા જાડેજા સભ્ય
સુજાતાબેન ભાયાણી સભ્ય
હેમાંગભાઈ કાનાણી સભ્ય

 

એસ્ટાબ્લીસમેન્ટ સમિતિ
રમેશભાઈ ફોફીંડી ચેરમેન
વિધ્યાબેન ગોસ્વામી સભ્ય
સુજાબેન ભાયાણી સભ્ય
દમયંતીબેન સલાટ સભ્ય
લક્ષ્મીબેન દાતણિયા સભ્ય

 

 

 

ટેક્ષેશન સમિતિ
ઉર્મિલાબેન પીઠડિયા ચેરમેન
વર્ષાબેન જોષી સભ્ય
અમરસિંહ કોલી સભ્ય
લક્ષ્મીબેન દાતણિયા સભ્ય
દમયંતીબેન સલાટ સભ્ય

 

લાયબ્રેરી સમિતિ
વૈશાલીબેન જુવડ ચેરેમન
લક્ષ્મીબેન દાતણિયા સભ્ય
વિધ્યાબેન ગુંસાઈ સભ્ય

 

 

રોડ લાઈટ અને ગાર્ડન સમિતિ
પુષ્પાબેન મોતીવરસ ચેરમેન
પારસ ભુજંગીભાઈ સંઘવી સભ્ય
રમેશભાઈ ફોફીંડી સભ્ય
અમરસિંહ કોલી સભ્ય
નરેનભાઈ સોની સભ્ય

 

પાણી પુરવઠા સમિતિ
નરેનભાઈ રવિલાલ સોની ચેરમેન
હેમાંગભાઈ કાનાણી સભ્ય
જીજ્ઞેશભાઈ કષ્ટા સભ્ય
પ્રેમજીભાઈ કેરાઈ સભ્ય

 

 

 

ટાઉન પ્લાનિંગ સમિતિ
વૈશાલીબેન ગણાત્રા ચેરમેન
પારસભાઈ શાહ સભ્ય
દિનેશભાઈ હિરાણી સભ્ય
જિજ્ઞેશભાઈ કષ્ટા સભ્ય
વૈશાલીબેન જુવડ સભ્ય
ઉર્મિલાબેન પીઠડિયા સભ્ય

 

સેનીટેશન સમિતિ
અમરસિંહ કોલી ચેરમેન
રમેશભાઈ ફોફીંડી સભ્ય
મુકેશભાઈ જોષી સભ્ય
નરેનભાઈ સોની સભ્ય
દિનેશભાઈ હીરાણી સભ્ય

 

 

માંડવી : નગરપાલિકાની આજરોજ મળેલી સામાન્યસભામાં વિવિધ સમિતિ તેમજ ચેરમેનોની વરણી કરવામાં આવી હતી. કારોબારી ચેરમેન પદે દિનેશભાઈ હિરાણીની વરણી કરાતા ઉપસ્થિતોએ તેને વધાવી લીધી હતી.
નગર પ્રમુખ મેહુલભાઈ શાહની અધ્યક્ષતા તેમજ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયેલ સામાન્યસભામાં વિવિધ સમિતિઓની વરણી કરવામાં આવી હતી. કારોબારી સમિતિના ચેરમેન પદે દિનેશ હિરાણી જ્યારે સભ્યોમાં રેખાબેન દવે, પુષ્પાબેન મોતીવરસ, વર્ષાબેન જોષી, મુકેશભાઈ જોષી, પ્રેમજીભાઈ કેરાણી, નરેનભાઈ સોની, વૈશાલીબેન જુવડ, લેખાબા જાડેજા, જીજ્ઞેશભાઈ કષ્ટા તેમજ વિદ્યાબેન ગુસાઈની વરણી કરવામાં આવેલ. સેનીટેશન સમિતિના ચેરમેન પદે અમરસિંહ કોલી જ્યારે સભ્યપદે રમેશભાઈ ફોફીંડી, મુકેશભાઈ જોષી, નરેનભાઈ સોની, દિનેશભાઈ હિરાણી, રોડલાઈટ અને ગાર્ડન સમિતિના ચેરમેન પદે પુષ્પાબેન મોતીવરસ જ્યારે સભ્ય પદે પારસ ભુજંગીભાઈ સંઘવી, રમેશભાઈ ફોફીંડી, અમરસિંહ કોલી, નરેનભાઈ સોની, લાયબ્રેરી સમિતિ ચેરમેન પદે વૈશાલીબેન જુવડ જ્યારે સભ્યપદે લક્ષ્મીબેન દાતણીયા, વિદ્યાબેન ગુસાઈ, પા.પુ. સમિતિ ચેરમેન નરેનભાઈ રવિલાલ સોની, સભ્ય પદે હેમાંગભાઈ કાનાણી, જીજ્ઞેશભાઈ કષ્ટા, પ્રેમજીભાઈ કેરાઈ, બાંધકામ સમિતિ ચેરમેન રેખાબેન દવે, સભ્ય વૈશાલીબેન ગણાત્રા, લેખાબા જાડેજા, સુજાતાબેન ભાયાણી, હેમાંગભાઈ કાનાણી, એસ્ટાબ્લીસમેન્ટ સમિતિ ચેરમેન રમેશભાઈ ફોફીંડી, સભ્ય વિદ્યાબેન ગોસ્વામી, સુજાતાબેન ભાયાણી, દમયંતીબેન સલાટ, લક્ષ્મીબેન દાતાણીયા, ટેક્ષેશન સમિતિ ચેરમેન ઉર્મિલાબેન પીઠડીયા, સભ્ય વર્ષાબેન જોષી, અમરસિંહ કોલી, લક્ષ્મીબેન દાતાણીયા, દમયંતીબેન સલાટ, જ્યારે ટાઉન પ્લાનીંગ સમિતિ ચેરમેન પદે વૈશાલીબેન ગણાત્રા, સભ્ય પદે પારસભાઈ શાહ, દિનેશભાઈ હિરાણી, જિજ્ઞેશભાઈ કષ્ટા, વૈશાલીબેન જુવડ અને ઉર્મિલાબેન પીઠડીયાની વરણી કરવામાં આવી હતી. સમિતિઓના ચેરમેનો અને સભ્યોને ઉપસ્થિતોએ અભિનંદન આપ્યા હતા.