મહારાષ્ટ્ર સરકાર મૃતકોની વહારે : પાંચ લાખની સહાયની જાહેરાત

પીએમ મોદીએ પણ ઘટના અંગે વ્યકત કર્યો ઉંડો શોક : રેલવેપ્રધાન દ્વારા ઘટનાની તપાસના આપ્યા આદેશ

 

મુંબઈ : આજ રોજ મુંબઈમાં પરેલ રેલવે સ્ટેશન પર અફરાતફરીના પગલે ર૭ લોકોના દોડધામમાં મોત નિપજી જવા પામી ગયા છે ત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ મૃતકેના પીરવારજનોને પાંચ લાખનતી સહાયની જાહેરાત કરાવમા આવી છે જયોર ઘાયલોનો તમામ ખર્ચ સરકાર ઉપાડશે. ઘટનામાં રેલમંત્રી દ્વારા તપાસના આદેશો અપાયા છે. જયારે દેશના રાષ્ટ્રપતી અને વડાપ્રધાન દ્વારા પણ ઘટના અંગે શોકની લાગણી વ્યકત કરી હતી.