મહારાષ્ટ્રના સમુદ્રમાં શંકાસ્પદ ગતીવીધીઓની ગંધ

નકલી દસ્તાવેજ આધારે ઘુસપેઠની આશંકા : એજન્સીઓને કરાઈ એલર્ટ

મુંબઈ : ગુજરાતમાં એક તરફ ચુંટણી યોજાવવા પામી રહી છે ત્યારે તેને અડીને આવેલા રાજય મહારાષ્ટ્રમાં શંકાસ્પદ સમુદ્રી ગતવીધીઓ તેજ બની જવા પામી ગઈ હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર અહીના સમુદ્રીવિસ્તારમાં શંકાસ્પદ ગતીવીધોઓ જાવામા આવી છે. એજન્સીઓને એલર્ટ કરવા આવી છે. નકલી દસ્તાવેજાના આધારે મહારાષ્ટ્રમાં ઘુસપેઠ થવાની વકી પણ સેવવામા આવી રહી છે. આ મુજબની માહીતી કોસ્ટગાર્ડને મળવા પામી હોવાનુ મનાય છે. અહી નોધવુ ઘટે કે થોડા દીવસ પહેલા ફીશીંગ બોટ પર હુમલો પણ થવા પામ્યો હતો.