મન કી બાતમાં ગ્રામીણ વિકાસ છલકાય છે

નખત્રાણા ખાતે સાંસદે મન કી બાત શ્રવણ કરી ભાજપના હોદેદારો કાર્યકરો જોડાયા : આગામી ચૂંટણીમા કચ્છની છ એ છ બેઠકમાં કેસરીયો લહેરાશે : વિનોદભાઈએ વ્યકત કર્યો વિશ્વાસ

નખત્રાણા : ભારતના વડાપ્રધાનની મન કી બાત ચાય કે સાથે કાર્યક્રમનુ આજે નખત્રાણા નરનારાયણ હોટેલ ખાતે ગોઠવાયો હતો.
સાંસદ વિનોદભાઈ ચાવડાએ અહી કહ્યુહ તુ કે, મન કી બાતમા ભારોભાર ગ્રામીણ વિકાસ છલયકાય છે. વડાપ્રધાન સતત જાગૃત રહી અને લોકોના પ્રશ્નોને વાચા આપતા રહ્યા છે. સવાયા કચ્છી વડાપ્રધાન આવતીકાલે દેશદેવી આશાપુરા માતાજીના દર્શન કરી ચૂંટણીપ્રચારના શ્રીગણેશ કરશે. ભુજ ખાતે મોટી સંખ્યામા લોકોને ઉપસ્થિત રહેવા જણાવ્યુ હતુ. આ વેળાએ વિક્રમસિહ જાડેજા,સામતભાઈ મહેશ્વરી, વસંતભાઈ વાઘેલા, ભરતભાઈ પટેલ, ખેંગારભાઈ રબારી, જયોત્સનાબા જાડેજા, રાજુભા જાડેજા, ચંદનસિહ રાઠોડ, જયંતીભાઈ ભટ્ટ, વિશાલભાઈ ભટ્ટ, ધૈય ગોર, મેગુભા સોઢા, હરીસિહ રાઠોડ, રાજેશભાઈ પલણ, ડાહ્યાલાલ સેંઘાણી, રવીભાઈ નામોરી, શીવજીભાઈ રબારી, ધમેશ કેશરાણી, મહેશભાઈ, મંગળાબેન, મીતાબેન, નયનાબેન, કલ્પનાબેન, ચંદ્રીકાબેન, ચેતન કતીરા, બાબુભાઈ ધનાણી, નર્મદાબેન, ઈસ્માઈલ નોતીયાર, જયસુખ પટેલ, ગજાજી જાડેજા, મહેન્દસીહ સોઢા, હારૂન મુસા કુંભાર, જયેન્દ્રસીહ જાડેજા, જીતેન્દ્રસીહ જાડેજા સહીતના ઉપસ્થિત રહ્યા હતા.