મત માટે મેકરણ દાદાની પદયાત્રા થકી માનતા

નખત્રાણાથી  ખોભંડી સુધી ભાજપના મોભીએ જનસંપર્ક કરી પદયાત્રા આદરી
નખત્રાણા ઃ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો જવલંત વિજય મળે તે માટે સંતકૃપા હોટલથી લઈ છેક નાની ખોભંડી મેકરણદાદાના મંદિર સુધી ભાજપના જિ.પં.ના સભ્ય વસંતભાઈ વાઘેલા તથા કાનજીભાઈ કાપડી સહિત ભાજપના યુવા આગેવાનો કોટડા(જ), મથલ સહિતના ગામોમાં ડોર ટુ ડોર જઈ લોકસંપર્ક કરી કમળને જીતાડવા અપીલ કરી હતી.