મતદાન મથકો પર કોઈ સમસ્યા નહી : ચીફ સેક્રેટરીએ ઈસીને સોપ્યો અહેવાલ

ગાંધીનગરઃ ઓખી વાવાજોડા થકી ગુજરાત ચૂંટણીને લઈને કોઈ સમસ્યાઓ થવા પામશે નહી તેવુ રાજયના મુખ્ય સચીવ દ્વારા ઈસીને કરવામા આવેલી રજુઆતમાં જણાવાયુ છે. તેઓએ કહ્યુ છે કે, મતદાન મથકો પર કોઈ સમસ્યા નથી થઈ.