ભુજ શહેર તથા તાલુકાના ૯૦ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

ભુજ : જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ તાલુકાના સેડાતા ગામે હાઇલેન્ડ ફાર્મ હાઉસમાં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને ૧૦/૫ સુધી, ભુજ શહેરના અમલનગરમાં આવેલ ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં આવેલ ઘર નં.૧૭૯ અને ૨૫૭ થી ૨૬૦ કુલ-૫ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં સચીયામાં મંદિર પાસે ગણેશનગરમાં આવેલ ઘર નં.૧ અને તેની બાજુનું મકાન કુલ-૨ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના રાયધણપર ગામે કચ્છ વિકાસ ટ્રસ્ટમાં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના વર્ધમાનનગર (ભુજોડી) ગામે આવેલ કુલ-૪ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસ કોટક નગરમાં ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં ઓધવ બાગ-૩ માં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં સોનીવાડીમાં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં આઈયાનગરમાં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના દહીંસરા ગામે રબારીવાસમાં આવેલ ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં નવી રાવલવાડી વિસ્તારમાં ટોપહિલ સોસાયટીમાં આવેલ મકાન નં.૨૪૫/સી તથામ ૨૩૯/સી થી ૨૪૧/સી કુલ-૪ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં મુન્દ્રા રોડ પર ભકિત પાર્કમાં આવેલ ઘર નં.૮૫ થી ૮૮ કુલ-૪ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં લોટસ કોલોનીમાં શેરી નં.૩ માં ઘર નં.૭૪/બી કુલ-૧ ઘરને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં લાલટેકરી વિસ્તારમાં હેપી પેલેસમાં છઠામાળે આવેલ ઘર નં.બી/સી થી બી/૨૨ કુલ-૩ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં આઈયાનગરમાં આવેલ ઘર નં.એ/૧૦ થી એ/૧૩ અને સી/૬ અને સી/૫ કુલ-૬ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં સનસીટીમાં આવેલ ઘર નં.એ/૨૨ કુલ-૧ ઘરને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં વોરા કોલોનીમાં આવેલ ઘર નં.૭૮/૮ કુલ-૧ ઘરને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે આશાહોમ નવાવાસમાં ઘર નં.૧ કુલ-૧ ઘરને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના ભુજોડી ગામે ગરવા વાસમાં વાસમાં આવેલ ઘર નં.૧ થી ૪ કુલ-૪ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં શિવકૃપા નગરમાં ઘર નં.૨૯, ૩૨/33, ૩૪/૩૫, ૨૯/એ કુલ-૪ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરના રઘુવંશીનગરમાં જલારામ મંદિર પાસે આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં હોસ્પિટલ રોડ પર રામકૃષ્ણ કોલોનીમાં મયુરી ઓટો ગેરેજની પાછળ આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં રઘુવંશીનગરમા; આવેલ એ વન ઝોનમાં ઘર નં.૧૫૬ થી ૧૫૮, ૧૭૧, ૧૭૨એ કુલ-૫ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં ગેરવાડી વંડીમાં આવેલ ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં ગ્રામલક્ષ્મી સોસાયટીમાં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં વોરા કોલોનીમાં આવેલ ઘર નં.૮૦/૧૫ થી ૮૦/૧૭ કુલ-૩ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં શાકમાર્કેટ પાસે આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં ઓધવ વંદનામાં આવેલ ઘર નં.૧૭૧/૧ થી ૧૭૪/૧ કુલ-૪ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના પધ્ધર ગામે બારલો વાસમાં આવેલ ઘર નં.૧ થી ૬ કુલ-૬ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના કુકમા ગામે હાલારપીરમાં આવેલ ઘર નં.૧ થી ૬ કુલ-૬ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના કાલી તલાવડીમાં ઘર નં.૧ થી ૪ કુલ-૪ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર જુનાવાસમાં દયાળુનગરમાં ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં વોરા કોલોનીમાં ઘર નં.૭૯/૩૩ કુલ-૧ ઘરને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે વર્ધમાનનગરમાં ઘર નં.૫/એ-૨૪ થી ૫/એ-૨૬ કુલ-૩ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં વાલદાસનગરમાં શેરી નં.૧૩/બીમાં ઘર નં.૨૧ થી ૨૧ કુલ-૪ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં વાલદાસનગરમાં શેરી નં.૧૧/એ માં ઘર નં.૩૧૭,૩,૫,૬ અને ૩૬૬ કુલ-૫ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં શીવઆરાધાનામા; ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં રણછોડવાડી વિકાસ એપાર્ટમેન્ટમાં ઘર નં.૨૮ થી ૩૦ કુલ-૩ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં લાભશુભ સોસાયટીમાં ઘર નં.૧૧૧૩,૧૧૧૧૪ અને ૧૦૮૨ કુલ-૩ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં ગોકુલધામ-૨ માં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના ઐશ્વર્યાનગરમાં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં કવાર્ટરમાં ઘર નં.બી/૨૩ થી બી/૨૮ કુલ-૬ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના મીરજાપર ગામે સહજાનંદ નગરમાં ઘર નં.૧ થી ૬ કુલ-૬ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના નાગોર ગામે  ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં ભાનુશાળીનગરમાં ઘર નં.૩/એ કુલ-૧ ઘરને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે ગાયત્રી સોસાયટીમાં સેઘાણી ચોકમાં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં નરસિંહ મહેતાનગર નવી રાવલવાડીમાં મકાન નં.સી/૮૭ થી સી/૮૯ અને સી/૧૦૧ થી સી/૧૦૩ કુલ-૬ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં મારૂતીપ્લોટ સંસ્કારનગરમાં ઘર નં.૭૧ થી ૭૪ અને ડી/૨, ડી/૪ અને ઈ/૫  કુલ-૭ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં ડો.રમાબેન ચોક વિસ્તારમાં ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડમાં બિલ્ડીંગ નં.એમ/૧ માં મકાન નં.૦૦૧, ૦૦૨, ૧૦૧, ૧૦૨, ૨૦૨, ૨૦૧ કુલ-૬ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં હોસ્પિટલ રોડ પર નાગરિક સોસાયટીમાં ઘર નં.૪ કુલ-૧ ઘરને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના મમુઆરા ગામે વાડી વિસ્તારમાં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં માધાપર રોડ પર ક્રિષ્ના પાર્કમાં ઘર નં.૪૩ થી ૪૬ કુલ-૪ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં ભીડ ગેટ, ભીડ ફળીયુ દાવડા મસાલાની બાજુમાં ઘર નં.૧ થી ૪ કુલ-૪ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના કુરન ગામે હરીજન વાસમાં ઘર નં.૧ થી ૪ કુલ-૪ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના મીરઝાપર ગામે સિધ્ધિ સિધ્ધિનગરમાં ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના ગજોડ ગામે મહેશ્વરી વાસમાં ઘર નં.૧ થી ૬ કુલ-૬ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં વર્ધમાનગ, જયનગર પાસે આવેલ મકાન નં.૫૯/એ તથા ૪,૫,૭,૮ કુલ-૫ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના મીરજાપર ગામે માતૃછાયા કેબલની બાજુમાં ઘર નં.૧ થી ૪ કુલ-૪ ઘરોને ૧૦/૫ સુધી,  ભુજ તાલુકાના માધાપર ગામે ઓધવ બાગ-૨ માં ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં ઓધવ બાગમાં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના મીરઝાપર ગામે સલાર ફળીયામાં ઘર નં.૧ થી ૪ કુલ-૪ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના જાંબુડી ગામે મારવાડા વિસ્તારમાં ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના કોટડા (આ) ગામે ઘર નં.૧ થી ૭ કુલ-૭ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં જી.આઇ.ડી.સી. હંગામી આવાસમાં ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં રેવન્યુ કોલોની, જયુબીલી સર્કલ પાસે હિંમતનગર સોસાયટીમાં આવેલ ઘર નં.૧૦ કુલ-૧ ઘરને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર જુનાવાસમાં જલારામ સોસાયટીમાં ઘર નં.૧ થી ૪ કુલ-૪ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં નરનારાયણનગરમાં ઘર નં.૪૩૫ અને ૪૩૮ કુલ-૨ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના કુકમા ગામે મોટા ચોક વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં ઓધવ ઈશ્વનગર-૧ માં ઘર નં.૧ અને ૨ કુલ-૨ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં બાપા દયાળુનગરમાં ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં સ્વામીનારાયણ ભુવન પાસે સંસ્કારનગરમાં ઘર નં.૧૭૫/એ અને ૧૯૩ કુલ-૨ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં રજવાડી બંગ્લોઝમાં ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં વર્ધમાનનગર જયનગર પાસે આવેલ3ઘર નં.૨૧,૨૨,૨૪,૨૫ કુલ-૪ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે એશ્વર્યાનગરમા;ઘર નં.૬૩ થી ૬૫ કુલ-૩ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના માનકુવા ગામે નવાવાસમાં બાવડવાડી શેરીમાં ઘર નં.૧ થી ૪ કુલ-૪ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જલારામ કૃપા સોસાયટીમાં ઘર નં.૧ થી ૪ કુલ-૪ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના મોડસર ગામે આહિરવાસમાં બસ સ્ટેન્ડ વાડી શેરીમાં ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના અટલનગર ગામે ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે જુનાવાસમાં સોઢાવાસમાં ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં મુન્દ્રા રોડ પર મેહુલ પાર્કમાં આવેલ ઘર નં.૧૯ અને ૨૦ કુલ-૨ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં વનવિહાર સોસાયટીમાં ઘર નં.૧૧,૧૦ અને ૫ કુલ-૩ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં કલ્યાણેશ્વર વાડી ઘનશ્યામ નગરમાં ઘર નં.૨/બી, ૨/એ, ૭/એ, ૭ કુલ-૪ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે નવાવાસમાં રિધ્ધિસિધ્ધિ નગરમાં ઘર નં.૧ થી ૭ કુલ-૭ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના કુકમા ગામે વાડી વિસ્તારમાં ઘર નં.૧ થી ૪ કુલ-૪ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ શહેરમાં આદીનાથ જીનાલ સામે આવેલ ઘર નં.૨૦૧ થી ૨૦૭ કુલ-૭ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે શ્રીહરિ પાર્કમાં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે યક્ષ મંદિર જોગીવાસમાં ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને ૧૦/૫ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે નવાવાસમાં જી.એમ.ડી.સી.ની સામે આવેલ ઘર નં.૧ થી ૬ કુલ-૬ ઘરોને ૧૦/૫ સુધી માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરનાની દ્વારા ફરમાવેલ છે.