ભુજ શહેર તથા તાલુકાના ૮૨ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં ભાનુશાળી નગરમાં આવેલ ઘર નં.૬૦,૬૧/એ, ૬૧/બી, ૬૨/એ કુલ-૪ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં ભાનુશાલીનગરમાં આવેલ ઘર નં.૧૧/બી કુલ-૧ ઘરને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે નવાવાસમાં દેરાસરની બાજુમાં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ શહેરના હોસ્પિટલ રોડ અંબિકા મંદિરની બાજુમાં ઘર નં.૨૧ થી ૧૨ કુલ-૩ ઘરને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસમાં ઠાકર મંદિરની બાજુની ગલીમાં ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે નવાવાસ મંદિરની બાજુમાં આવેલ ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં આશાપુરા સોસાયટી વ્યાયામ શાળા સામે આવેલ ઘર નં.૧ અને ૨ કુલ-૨ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ શહેરના પ્રમુખસ્વામીનગરમાં આવેલ મકાન નં.સી/૨૦૫ કુલ-૧ ઘરને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં પટેલ વાડી શેરીમાં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના નાના થરાવડા ગામે પટેલવાસ વિસ્તારમાં ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના બળદીયા ગામે નીચલા વાસમાં આવેલ ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં કેમ્પ એરીયા જનતા નગરીમાં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં નવી રાવલવાડી નગરમાં નરસિંહ મહેતા નગરમાં આવેલ ઘર નં.સી/૧૩૦, બી/૩૩, સી/૧૨૯, સી/૧૨૮, સી-૧૨૦ કુલ-૫ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે ઠાકર મંદિરની પાસે આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ શહેર પ્રભુનગર-૨ માં આવેલ ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે શકિતનગર શેરી નં.૩ માં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના સેડાતા ગામે સુર્યા વરસાણીમાં આવેલ ઘર નં.૧ થી ૧૨ કુલ-૧૨ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના દેશલપર ગામે વીર માંગળાવાળા મંદિર પાસે આવેલ ઘર નં.૧ થી ૬ કુલ-૬ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં ગીતા કોટેજ-૨ માં આવેલ ઘર નં.૧ થી ૬ કુલ-૬ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના મીરઝાપર ગામે સહજાનંદ નગરમાં આવેલ ઘર નં.૧ થી ૭ કુલ-૭ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના સુમરાસર ગામે પારકર વાસમાં આવેલ ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે જુનાવાસમાં કલ્યાણપર રોડ પર આવેલ ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં વાલદાસનગરમાં શેરી નં.૧૪/એ માં આવેલ મકાન નં.૧૧ થી ૧૫ અને ૪૭ કુલ-૬ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે નવાવાસ મંદિરની બાજુમાં આવેલ ઘર નં.૧ થી ૬ કુલ-૬ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં મુન્દ્રા રોડ પર શ્રી હરિ પાર્કમાં આવેલ ઘર નં.૬૦/બી, ૫૯/બી, ૧૯/૨૩/જી, ૧૯/૨૩/એફ કુલ-૪ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં માધાપર રોડ પર શીવમપાર્કમાં આવેલ ઘર નં.૨૪૩ કુલ-૧ ઘરને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં વાલદાસ નગર શેરી નં.૧/બી માં આવેલ મકાન નં.૭૬-૭૭/બી, ૭૬-૬૬/બી, ૭૭-૭૭એ કુલ-૩ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના મીરઝાપર ગામે ક્રિકેટ ગ્રાઉન્ડની પાસે આવેલ ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં સુદરમ નગરમાં આવેલ ઘર નં.૭૩ કુલ-૧ ઘરને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં ભાનુશાળીનગર વિસ્તારમાં આવેલ ઘર નં.બી/૨ કુલ-૧ ઘરને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર દીપદર્શન એપાર્ટમેન્ટમાં પ્રથમ માળે આવેલ ઘર નં.૧ થી ૪ કુલ-૪ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં સનરાઈઝ સીટીમાં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં વર્ધમાનનગરમાં જયનગર પાસે આવેલ ઘર નં.૧૬/૧૭/૧, ૧૬/૧૭/૨, ૧૬/૧૭/૩ કુલ-૩ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં બાપાદયાળુ નગર વિસ્તારમાં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં છઠીબારી વિસ્તારમાં વાયડાનો ડેલોમાં આવેલ ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં શીવનગરમાં આવેલ ઘર નં.૧ થી ૪ કુલ-૪ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં આરટીઓ વિસ્તારમાં આવેલ ઘર નં.૩૧૦ થી ૩૧૪ કુલ-૫ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં મુન્દ્રા રોડ પર કોવાઇનગરમાં આવેલ ઘર નં.૧ થી ૬ અને ૧૫ થી ૨૦ કુલ-૧૨ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં વાલદાસનગર શેરી નં.૧૪/એમાં આવેલ પ્લોટ નં.૫૦૦ કુલ-૧ ઘરને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં લોટસ કોલોની, જિલ્લા ઉધોગ કેન્દ્ર પાસે આવેલ ફોરેસ્ટ/૧-જીના બંગ્લોઝની સામે આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાનાભુજ શહેરમાં કવીનગર મંગલમ ચાર રસ્તા પાસે આવેલ મકાન નં.૩ થી ૬ કુલ-૪ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના અજરખપુર ગામે ખત્રીવાસમાં આવેલ ઘર નં.૧ થી ૪ કુલ-૪ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના લોડાઈ ગામે આવેલ ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ શહેરના અરિહંતનગરમાં મકાન નં.આઇ/૫ થી આઇ/૭ અને આઇ/૯ થી આઇ/૧૨ કુલ-૭ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં જલારામ કૃપા સોસાયટીમાં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં એલઆઇસી કોલોની, જેષ્ઠાનગરમાં આવેલ ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં ભીડગેટ મલાણી ફળિયામાં આવેલ ઘર નં.૧ થી ૬ કુલ-૬ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં ન્યુ રાવલવાડી વિસ્તારમાં આવેલ ઘર નં.સી/૭૫ થી સી/૭૭ અને સી/૮૭ અને સી/૮૯ કુલ-૫ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં ઓમ સંસ્કારધામ મંદિર મંગલમ ચાર રસ્તા પાસે આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૫/૫ સુધી, ભુજ શહેરના શીવમપાર્કમાં આવેલ ઘર નં.૧૭૭ કુલ-૧ ઘરને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં દિનદયાળુ નગરમાં મહિન્દ્રા શો રૂમ સામે આવેલ ૧ ઘરને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં વોકળા ફળીયા ગરબી ચોકમાં આવેલ ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના પધ્ધર ગામે કોઠીવાર વાસમાં વાસમા પીઠળમાતાજીના મંદીરની બાજુમાં આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં રડાર કોલોની કૈલાશનગર પાસે, કવાર્ટર નં.૧ કુલ-૧ ઘરને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં આવેલ મકાન નં.સી/૩૪૪, સી-૩૪૪/બી કુલ-૨ ઘરોનેતા.૫/૫ સુધી, ભુજ શહેરમાં સનસીટીમાં આવેલ ઘર નં.૧૭/૧૯/સી અને ૭૦/૯૦ કુલ-૨ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં મારૂતી પ્લોટ સંસ્કારનગરમાં આવેલ મકાન નં.૧૪ થી ૧૬ અને ૩ થી ૫ કુલ-૬ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે એકસીસ બેંકની સામે બેંકવાળી, લાઇન નવાવાસમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં પંચશીલ સોસાયટી, સંસ્કારનગરમાં આવેલ મકાન નં.૪ થી ૬ અને ૬/એ અને ૬/બી કુલ-૫ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે વાડીની અંદર આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના ભુજ શહેરમાં લોટસ કોલોની આવેલ ઘર નં.એ/૪ ધનલક્ષ્મી કુલ-૧ ઘરને તા.૫/૫ સુધી, ભુજ શહેરના ગીતા કોટેજ-૪માં આવેલ ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં મહાદેવ હિલ્સ આવેલ મકાન નં.૮૫/૧ સહિત કુલ-૩ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના ભુજ શહેરમાં સુરલભીટ રોડ અંજલીનગરમાં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં ધર્મદિપ પાર્ક રઘુવંશીનગરમાં આવેલ મકાન નં.૪૭,૪૮,૪૩,૬ અને ૨ કુલ-૫ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં વિજયનગર વિસ્તારમાં આવેલ ઘર નં.૪ (અંબર) કુલ-૧ ઘરને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે શ્રી હરિપાર્કમાં ઘર નં.૫૫/એ કુલ-૧ ઘરને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં સુરલભીટમાં જયહિન્દનગરમાં આવેલ ઘર નં.૧ થી ૪ કુલ-૪ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના કોટડા (આ) ગામે આવેલ ઘર નં.૧ થી ૯ કુલ-૯ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ શહેર ગીતા કોટેજ-૧ માં આવેલ ઘર નં.૧૦૮-૧૦૯/એ થી ૧૦૮-૧૦૯/ઈ કુલ-૫ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસ ઈન્દવીલા-૧ માં આવેલ ઘર નં.૧ થી ૪ કુલ-૪ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં જી.આઇ.ડી.સી. વિસ્તાર સરદારનગરમાં આવેલ ઘર નં.૯૯૧ થી ૯૯૫ કુલ-૫ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે નવાવાસ દરબારવાડી વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના કોટડા(આ) ગામે અજોરીયા વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે પુલવાડી શેરી રણકો નવાવાસમાં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે નવાવાસ શીવપારસ રોડ વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે ઓધવબાગ-૨ માં આવેલ ઘર નં.સી/૨૨૦, ૧સી/૨૨૦ અને સી/૨૨૪ કુલ-૩ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના કેરા ગામે દરબાર ગઢમાં આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના કુકમા ગામે ક્રિષ્ના શેરી વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ૭ કુલ-૭ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં ગોકુલધામમાં આવેલ ઘર નં.૧ થી ૪ કુલ-૪ ઘરોને તા.૫/૫ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં નવી લાઇનમાં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૫/૫ સુધી, ભુજ શહેરમાં હિમ્મતનગર કોલોનીમાં આવેલ ઘર નં.૧૧ કુલ-૧ ઘરને તા.૫/૫ સુધી માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.