ભુજ શહેર તથા તાલુકાના ૭૭ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં વાલદાસનગરમાં શેરી નં.૫/એ માં મકાન નં.૧૯,૧૬,૧૭ અને ૨૦ સુધી કુલ-૪ ઘરોને તા.૨૧/૪ સુધી, ભુજ શહેરના વૃંદાવન પાર્કમાં આવેલ ઘર નં.૩૪ થી ૩૬ સુધી કુલ-૩ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે નવા નવાવાસમાં આવેલ આશા હોમ પાસે ઘર નં.૧૮/ડી થી ૧૮/સી સુધી કુલ-૭ ઘરોને તા.૨૧/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે ઓધવાબાગ-૨માં ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૧/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામમાં નવાવાસ માધાપરમાં ઘર નં.૩ થી ૬ સુધી કુલ-૫ ઘરોને તા.૨૧/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર જુનાવાસમાં નવી લાઇન-૨ માં આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૨/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે, જુનાવાસમાં આવેલ સુપરમાર્કેટ પાસે ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૧/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં આવેલ આઇયાનગરમાં ઘર નં.૧૮ થી ૨૦/બી સુધી કુલ-૬ ઘરોને તા.૨૦/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે, જુનાવાસ મોટી શેરીમાં ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૧/૪ સુધી,ભુજ તાલુકાના ભારાપર ગામે, આઝાદચોકમાં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૧/૪ સુધી, ભુજ તાલુકાના ધાણેટી ગામે ઘર નં.૧ થી ૮ સુધી કુલ-૮ ઘરોને તા.૨૨/૪ સુધી,ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે આવેલ પંકજનગરમાં ઘર નં.૧૭/ડી થી ૧૯/ડી સુધી કુલ-૪ ઘરોને તા.૨૩/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર જુનાવાસ ગામે કુમાર શાળાની બાજુમાં આવેલ ઘર નં.૧ થી ૮ સુધી કુલ-૮ ઘરોને તા.૨૨/૪ સુધી, ભુજ તાલુકાના દહીંસરામાં રામપર રોડ પર આવેલ કુલ-૧ ઘરને તા.૨૪/૪ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં આવેલ મકાન નં.૯૮ થી ૧૦૨ સુધી કુલ-૫ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ તાલુકાના નાડાપા ગામે ભોકરીવાસમાં આવેલ ઘર નં.૧ થી ૭ સુધી કુલ-૭ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ શહેરમાં ઉમેદભુવન, કલેકટર કચેરી પાછળ આવેલ મકાન નં.૧/૩ અને બી/૧ કુલ-૨ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે ઠાકર મંદિરની બાજુમાં ઘર નં.૧ થી ૨ સુધી કુલ-૨ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ તાલુકાના દહીંસરા ગામે ઘનશ્યામનગરમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ શહેરમાં ઘનશ્યામનગરમાં જલારામ દર્શન એપાર્ટમેન્ટમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર જુનાવાસ ગામે, પોસ્ટવાળી શેરીમાં આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ તાલુકાના મિરઝાપર ગામે, યક્ષનગરમાં આવેલ ઘર નં.૧ થી ૧૧ સુધી કુલ-૧૧ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે પીરવાડી બજાર, ડીપી ચોકમાં આવેલ ઘર નં.૪૦ થી ૪૫ કુલ-૫ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ તાલુકાના કોડકી ગામે ચાવડા ફળિયામાં આવેલ ઘર નં.૧ થી ૮ સુધી કુલ-૮ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામમાં મારૂતિ પ્લોટમાં આવેલ ઘર નં.૫૩/બી થી ૫૭/બી સુધી કુલ-૫ ઘરોને તા.૨૪/૪ સુધી, ભુજ શહેરમાં શિવ આરાધના સોસાયટીમાં આવેલ મકાન નં.૩૫ અને બાજુના મકાન નં.૧ થી ૫ સુધી કુલ-૬ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ શહેરમાં નુતન સોસાયટીમાં સંતોષી માના મંદિર સામે આવેલ મકાન નં.૨ થી ૫ સુધી કુલ-૪ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ તાલુકાના પધ્ધર ગામે બી.કે.ટી કોલોનીમાં શેરી નં.એ માં આવેલ ઘર નં.એ-૧૧ કુલ-૧ ઘરને તા.૨૫/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગામે બાપા દયાળુનગરમાં આવેલ પ્રથમ ઘર નં.૮ અને છેલ્લું ઘર નં.૧ સુધી કુલ-૭ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે નર નારાયણનગરમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ શહેરમાં નવી રાવલવાડી વિસ્તારમાં આવેલ કુલ-૫ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ શહેરમાં છઠીબારી રીંગ રોડ પર શિવ હોટલના રૂમ નં.૨૦૧ થી ૨૦૮ સુધી કુલ-૮ રૂમોને તા.૨૫/૪ સુધી, ભુજ તાલુકાના માનકુવા ગામે કાઘાવાડી જુનાવાસમાં આવેલ ઘર નં.૧ થી ૭ સુધી કુલ-૭ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ તાલુકાના નાડાપા ગામે વાડી વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ૪ સુધી કુલ-૪ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે જુનાવાસ ભટ્ટવાસમાં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૨૫/૪ સુધી, ભુજ શહેરમાં હોસ્પિટલ રોડ પર વિશ્વ મંગલ એપાર્ટમેન્ટમાં બીજા માળે આવેલ ઘર નં.૨૦૪ થી ૨૦૬ સુધી કુલ-૩ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ શહેરમાં ન્યુ બેંકર્સ કોલોનીમાં ગેટ નં.૪ માં આવેલ મકાન નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ તાલુકાના ધાણેટી ગામે ઢીલાવાસમાં આવેલ ઘર નં.૧ થી ૧૧ સુધી કુલ-૧૧ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ તાલુકાના સામત્રા (વથાણચોક) ગામે પાણીના ટાંકાની સામે આવેલ ઘર નં.૧ થી ૯ સુધી કુલ-૯ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ શહેરમાં રાવલવાડી વિસ્તારમાં ગણેશ મંદિરની પાછળનું મકાન થતા તેની બારના ૪ મકાન કુલ-૫ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ તાલુકાના કોટડા (આથમણા) ગામે પ્રાથમિક શાળાની સામે આવેલ ઘર નં.૧ થી ૮ સુધી કુલ-૮ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ તાલુકાના ઉખડમોરા ગામે આંગણવાડી પાછળ આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે નરનારાયણ નગરમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં ભવાની હોટલ પાછળ આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૨૫/૪ સુધી, ભુજ તાલુકાના માનકુવા ગામે સદુરાઇ ફાટક પાસે આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ શહેરમાં મણીયાર ફળિયામાં આવેલ સુમરાડેલીમાં ઘર નં.૧ થી ૧૦ સુધી કુલ-૧૦ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ શહેરમાં કલપૂર્ણમ રેસીડેન્સીમાં આવેલ ઘર નં.૫૧ કુલ-૧ ઘરને તા.૨૫/૪ સુધી, ભુજ શહેરમાં નર નારાયણનગર-૧ માં આવેલ ઘર નં.૧૫૦ અને ઘર નં.૧૪૫ કુલ-૨ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે વર્ધમાનનગરમાં આવેલ ઘર નં.૪૧ થી ૪૪ સુધી કુલ-૪ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે નવાવાસમાં વિશાલનગરમાં આવેલ ઘર નં.૧ થી ૨ સુધી કુલ-૨ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં બલરામવરૂ વારી શેરીમાં આવેલ ઘર નં.૧/૧૦૪ થી ઘર નં.૪/૧૦૪ સુધી કુલ-૪ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ શહેરમાં લોટસ કોલોનીમાં શેરી નં.૩ માં આવેલ ઘર નં.૩૦/૧ અને ૩૦-બી-૨ કુલ-૨ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં શકિતનગરમાં આવેલ ઘર નં.૧ થી ૭ સુધી કુલ-૭ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ તાલુકામાં આવેલ માધાપર ગામે આવેલ ૪૪-કલાપૂર્ણમ વાળુ મકાન કુલ-૧ ઘરને તા.૨૫/૪ સુધી, ભુજ શહેરમાં હોસ્પિટલ રોડ પર વિશ્વ મંગલ એપાર્ટમેન્ટમાં આવેલ ઘર નં.૫૦૧ થી ૫૦૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર જુનાવાસમાં નવી લાઇન-૨ માં આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે જુનાવાસમાં કોઠીવાડીમાં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ શહેરમાં છઠીબારી વિસ્તારમાં કેરાવ એપાર્ટમેન્ટમાં આવેલ ઘર નં.૧ થી ૭ સુધી કુલ-૭ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ શહેરમાં નવી ઉમેદનગરમાં આવેલ મકાન નં.૪૨૩ તથા ૨૨૩થી ૨૩૦ સુધી કુલ-૮ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ શહેરમાં વાવ એરપોર્ટ રોડ પર વાવ ફળીયામાં આવેલ ઘર નં.૫ થી ઘર નં.૧ સુધી કુલ-૫ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ શહેરમાં રેલવે રીંગરોડ પર ક્રિષ્ના રેસીડેન્સીમાં આવેલ ઘર નં.૧ થી ૧૬ સુધી સુધી કુલ-૧૬ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ શહેરમાં આયાનગરમાં આવેલ મકાન નં.૭૫ થી ૭૭ સુધી કુલ-૩ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે નવાવાસમાં દેરાસર પાસે આવેલ ઘર નં.૧ થી ૭ સુધી કુલ-૭ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ તાલુકાના માનકુવા ગામે નવાવાસમાં માનકુવા સમાજની બાજુમાં ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ તાલુકાના કુકમા ગામે મહેશ્વરી વાસમાં આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગામે ઠાકર મંદિરની પાસે આવેલ મકાન નં.૧ થી ૪ સુધી કુલ-૪ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ શહેરમાં શીવ આરાધના સોસાયટીમાં ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર જુનાવાસ ગામે મોરા ઉપર આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ શહેરમાં મુન્દ્રા રોડ પર પ્રમુખસ્વામીનગરમાં આવેલ મકાન નં.૧૭ થી ૨૦ સુધી કુલ-૪ મકાનોને તા.૨૫/૪ સુધી, ભુજ શહેરમાં સ્ટેશનરોડ પર સીમંઘર એવેન્યુમાં આવેલ ઘર નં.૧ થી ૮ સુધી કુલ-૮ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે જુનાવાસ વથાણચોકમાં આવેલ ૧ ઘરને તા.૨૫/૪ સુધી, ભુજ તાલુકાના નારાણપર ગામે પટેલવાસમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ શહેરમાં નવી રાવલવાડી વિસ્તારમાં શેરી નં.૮ માં આવેલ ઘર નં.સી-૪૨ થી સી-૪૪ સુધી કુલ-૩ ઘરોને તા.૨૫/૪ સુધી,  ભુજ તાલુકાના સુખપર ગામે જુનાવાસમાં ધનાણી વાડીમાં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ શહેરમાં ખારીનદી રોડ પર સ્વામીનારાયણ નગર-૩ માં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ શહેરમાં અરિહંતનગરમાં આવેલ મકાન નં.એ/૧૦, એ/૭ થી એ-૧૫ કુલ-૯ ઘરોને તા.૨૫/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે ઠાકર મંદિરની સામે આવેલ ઘર નં.૧ થી ૪ સુધી કુલ-૪ ઘરોને તા.૨૫/૪ સુધી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.