જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં અમીનગરમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૬/૪ સુધી, ભુજ તાલુકાના માનકુવા ગામે ભારાસર રોડ પર આવેલ ઘર નં.૧ થી ૭ સુધી કુલ-૭ ઘરોને તા.૨૬/૪ સુધી, ભુજ શહેરમાં ભાવેશ્વરનગરમાં નવકાર બંગલોમાં આવેલ ઘર નં.૨૨ કુલ-૧ ઘરને તા.૨૬/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે શકિતનગરમાં શેરી નં.૪ માં આવેલ ઘર નં.૧ થી ૪ સુધીને તા.૨૬/૪ સુધી, ભુજ શહેરમાં બેંકર્સ કોલોનીમાં આગમન એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે આવેલ ઘર નં.૧ તથા ૨ સહિત એપાર્ટમેન્ટની ત્રીજા માળને તા.૨૬/૪ સુધી, ભુજ શહેરમાં સંજોગનગરમાં સહારા ચોકમાં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૬/૪ સુધી, ભુજ તાલુકાના મિરઝાપર ગામે મેઇન બજારમાં આવેલ ઘર નં.૧ થી ૧૫ સુધી કુલ-૧૫ ઘરોને તા.૨૬/૪ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં તોરલ ગાર્ડન પાસે આવેલ ઘર નં.સી-૯૫ થી સી-૧૦૧ સુધી કુલ-૭ ઘરોને તા.૨૬/૪ સુધી, ભુજ શહેરમાં સહયોગનગરમાં શેરી નં.૧૪ માં આવેલ ઘર નં.સી-૩૫૮ થી ૩૬૩ સુધી કુલ-૬ ઘરોને તા.૨૬/૪ સુધી, ભુજ શહેરમાં જી.કે.જનરલ હોસ્પિટલ પાછળ રામ કૃષ્ણ કોલોનીમાં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૨૬/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે રબારીવાસમાં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૬/૪ સુધી, ભુજ શહેરમાં શિવકૃપાનગરમાં કચ્છ માર્બલની સામે આવેલ ઘર નં.૧ થી ૨ સુધી, તથા સામેની બાજુ આવેલ ઘર નં.૩ અને ૪ કુલ-૪ ઘરોને તા.૨૬/૪ સુધી, ભુજ શહેરમાં સનસિટીની બાજુમાં મહાદેવનગર-૩ માં આવેલ ઘર નં.૧ તથા ૨ કુલ-૨ ઘરોને તા.૨૬/૪ સુધી, ભુજ શહેરમાં આત્મારામ સર્કલ પાસે વાકાણી કોલોનીમાં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૨૬/૪ સુધી, ભુજ તાલુકાના મિરઝાપર ગામે અંબેમાં વાળી શેરીમાં આવેલ ઘર નં.૧ થી ૧૧ સુધી કુલ-૧૧ ઘરોને તા.૨૬/૪ સુધી, ભુજ તાલુકાના મિરઝાપર ગામે બાલમંદિર વાળી શેરીમાં આવેલ ઘર નં.૧ થી ૧૩ સુધી કુલ-૧૩ ઘરોને તા.૨૬/૪ સુધી, ભુજ તાલુકાના મિરજાપર ગામે ગોપાલપુરીમાં આવેલ ઘર નં.૧ થી ૧૨ સુધી કુલ-૧૨ ઘરોને તા.૨૬/૪ સુધી, ભુજ તાલુકાના માનકુવા ગામે બાવળવાડી વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૬/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે ગોકુલધામ-૨ માં આવેલ ઘર નં.૫/એ થી ૬/બી સુધી કુલ-૫ ઘરોને તા.૨૬/૪ સુધી, ભુજ તાલુકાના કેરા ગામે શ્રીનગર વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૬/૪ સુધી, ભુજ શહેરમાં ગાયત્રી કોલોનીમાં આવેલ ઘર નં.૩૬ થી ૩૯ સુધી કુલ-૪ ઘરોને તા.૨૬/૪ સુધી, ભુજ શહેરમાં જયેષ્ઠાનગરમાં આવેલ ઘર નં.૬૩, ૬૩-એ થી ઘર નં.૬૩/ઇ સુધી કુલ-૫ ઘરોને તા.૨૬/૪ સુધી, ભુજ તાલુકાના લાખોંદ ગામે આહિરવાસમાં આવેલ ઘર નં.૧ થી ૭ સુધી કુલ-૭ ઘરોને તા.૨૬/૪ સુધી, ભુજ શહેરમાં સરપટ ગેટ બહાર સમા ફળિયામાં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૬/૪ સુધી, ભુજ શહેરમાં જાદવજીનગરમાં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૨૬/૪ સુધી, ભુજ તાલુકાના કુનરીયા ગામે કોલીવાસમાં કોમ્યુનિટી હોલની બાજુમાં આવેલ ઘર નં.૧ થી ૪ સુધી કુલ-૪ ઘર અને ૧ બંધ ઘરને તા.૨૬/૪ સુધી, ભુજ શહેરમાં વાણીયાવાડમાં જૈન વંડો પાસે આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૬/૪ સુધી, ભુજ શહેરમાં હિલવ્યુ રેસીડેન્સીમાં આવેલ ઘર નં.ડી-૯૧ થી ડી-૯૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૬/૪ સુધી, ભુજ તાલુકાના માનકુવા ગામે નવાવાસમાં બાવળવાડી વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ૭ સુધી કુલ-૭ ઘરોને તા.૨૬/૪ સુધી, ભુજ શહેરમાં સરકારી વસાહતમાં આવેલ ઘર નં.૯૭ થી ૯૯ સુધી તથા ૧૦૧ થસ ૧૦૫ સુધી કુલ-૮ ઘરોને તા.૨૬/૪ સુધી, ભુજ તાલુકાના માનકુવા ગામે જુનાવાસમાં કાંધાવાડી વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૬/૪ સુધી, ભુજ શહેરમાં હોસ્પિટલ રોડ પર ભુજ ઈંગ્લીશ સ્કુલની બાજુમાં મિત્ર નિવાસ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે આવેલ ઘર નં.૯ થી ૧૨ સુધી કુલ-૪ ઘરોને તા.૨૬/૪ સુધી, ભુજ શહેરમાં મુન્દ્રા રોડ પર આશાપુરા પાર્કમાં આવેલ ઘર નં.૨૮ અને ૨૯ કુલ-૨ ઘરોને તા.૨૬/૪ સુધી, ભુજ તાલુકાના કેરા ગામે શ્રીનગર વિસ્તારમાં ઘર નં.૧ અને ૨ કુલ-૨ ઘરોને તા.૨૬/૪ સુધી, ભુજ શહેરમાં હિલવ્યુ રેસીડેન્સીમાં આવેલ ઘર નં.૧૨૬ કુલ-૧ ઘરને તા.૨૬/૪ સુધી, ભુજ તાલુકાના માનકુવા ગામે જુનાવાસમાં ઠાકર મંદિરની બાજુમાં આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૬/૪ સુધી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.