ભુજ શહેર તથા તાલુકાના ૧૩૪ સ્થળોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ તાલુકાના કેરા ગામે પટેલવાસમાં આવેલ ઘર નં.૧ થી ૯ સુધી કુલ-૯ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં આવેલ શીવનગરમાં ઘર નં.૧ અને ૨ કુલ-૨ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં કેન્સન ટાવર જયનગર બસ સ્ટોપ પાસે આવેલ ઘર નં.૨૦૧ થી ૨૦૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૮/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં આવેલ શીવાજી પાર્કમાં ઘર નં.૧ થી ૪ સુધી કુલ-૪ ઘરોને તા.૨૮/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે સ્વામીનારાયણ મંદીર પાછળ આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૮/૪ સુધી, ભુજ શહેરમાં આવેલ સુરલભીટ રોડ પર સીઠાનગરમાં આવેલ ઘર નં.૨૩ અને ૨૪ કુલ-૨ ઘરોને તા.૨૮/૪ સુધી, ભુજ તાલુકાના કેરા ગામે ખારીવાડી વિસ્તારમાં આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૮/૪ સુધી,ભુજ શહેરમાં આવેલ શીવકૃપાનગરમાં આવેલ ઘર નં.૪૨ થી ૪૬ સુધી કુલ-૪ ઘરોને તા.૨૮/૪ સુધી,ભુજ શહેરમાં આવેલ સાગર બંગલોઝમાં મકાન નં.૬૦૮/એ અને બાજુના મકાન નં.સી-૩ અને સી-૪ કુલ-૩ ઘરોને તા.૨૮/૪ સુધી, ભુજ તાલુકાના કુકમા ગામે વૈભવનગરમાં આવેલ ઘર નં.૧ થી ૪ સુધી કુલ-૪ ઘરોને તા.૨૮/૪ સુધી, ભુજ શહેરમાં હોસ્પિટલ રોડ પર ભાદરકા હોસ્પિટલ પાછળ આવેલ ઘર નં.પ્રજ્ઞા-૧ કુલ-૧ ઘરને તા.૨૮/૪ સુધી, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં આવેલ ગરબી ચોકમાં આવેલ ઘર નં.૨૪/એ અને ૨૪/બી કુલ-૨ ઘરોને તા.૨૮/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે પિન્કસીટીમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૮/૪ સુધી, ભુજ તાલુકાના અટલનગર (ચપરેડી) ગામે ગાગલવાસમાં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૮/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે જુનાવાસમાં ગરબી ચોકમાં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૮/૪ સુધી, ભુજ તાલુકાના નાગોર ગામે આહિરવાસમાં આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૮/૪ સુધી, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં ગરબી ચોકમાં આવેલ ઘર નં.૧૪૪, ૧૫૫/૪, અનુ ૧૫૬/એ કુલ-૩ ઘરોને તા.૨૮/૪ સુધી,ભુજ તાલુકાના નાગોર ગામે આહિરવાસમાં આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૮/૪ સુધી,ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં વૃંદાવન સોસાયટીમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૮/૪ સુધી, ભુજ શહેરમાં સેન્ડલવુડ મીરઝાપર હાઈવે બંગલા નં.૧ કુલ-૧ ઘરને તા.૨૮/૪ સુધી,ભુજ શહેરમાં આવેલ ગોવિંદભાઇ દુબેના ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૮/૪ સુધી,ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં ભવાની હોટલ પાસે આવેલ ઘર નં.૧ થી ૪ સુધી કુલ-૪ ઘરોને તા.૨૮/૪ સુધી, ભુજ શહેરમાં શકિતનગર-૧ માં આવેલ ઘર નં.૧૭/સી, ૧૮/સી, ૧૮/ડી, ૧૭/ડી અને ૧૬/એ કુલ-૫ ઘરોને તા.૨૮/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં બસસ્ટેશનની બાજુમાં ઘર નં.૧/૧ થી ૧/૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૮/૪ સુધી,ભુજ શહેરમાં ન્યુ લોટસ કોલોની વિસ્તારમાં શેરી નં.૪ માં આવેલ ઘર નં.૧૩ થી ૧૬ અને ૨૧ થી ૨૫ સુધી કુલ-૮ ઘરોને તા.૨૮/૪ સુધી, ભુજ શહેરમાં ટોપ હિલ સોસાયટી સહયોગનગરમાં આવેલ મકાન નં.સી-૩૧૫ અને સી-૩૧૬ કુલ-૨ ઘરોને તા.૨૮/૪ સુધી,ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં ઓધવબાગ ૯ મી લાઇનમા; કુલ-૫ ઘરોને તા.૨૮/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે રણકો નવાવાસમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૮/૪ સુધી,ભુજ તાલુકાના માધાપર ગામે આવેલ ચિંતામણી નગરમાં ઘર નં.૮૨ થી ૮૪ સુધી કુલ-૩ ઘરોને તા.૨૮/૪ સુધી,ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં યક્ષમંદિર પાસે આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૮/૪ સુધી, ભુજ શહેરમાં આવેલ શેરી નં.૧ માં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૮/૪ સુધી, ભુજ શહેરમાં યોગેશ્વરધામમાં આવેલ ઘર નં.૮૫ કુલ-૧ ઘરને તા.૨૮/૪ સુધી, ભુજ શહેરમાં દેવ-એવન્યુમાં આવેલ ઘર નં.૫૩ થી ૫૫ સુધી કુલ-૩ ઘરોને તા.૨૮/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે જુનાવાસમાં સમાજવાડી પાછળ આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૮/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે રણકો નવાવાસમાં આવેલ ઘર નં.૧ થી ૪ સુધી કુલ-૪ ઘરોને તા.૨૮/૪ સુધી,ભુજ તાલુકાના માધાપર ગામે એકતાનગરમાં આવેલ ઘર નં.૨૮/ડી થી ૩૦/ડી સુધી કુલ-૩ ઘરોને તા.૨૮/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે આવેલ ઐશ્વર્યાનગરમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૮/૪ સુધી, ભુજ તાલુકાના ઝુરા કેમ્પમાં આવેલ ઘર નં.૧ અને ૨ કુલ-૨ ઘરોને તા.૨૮/૪ સુધી,ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં આવેલ સિધ્ધિ વિનાયક કોલોનીમાં આવેલ ઘર નં.૧૪૫ અને ૧૪૬ કુલ-૨ ઘરોને તા.૨૮/૪ સુધી, ભુજ શહેરમાં ઓધવપાર્ક-૩ પ્રમુખ સ્વામીનગરમાં આવેલ મકાન નં.સી-૧૦૮ કુલ-૧ ઘરને તા.૨૮/૪ સુધી, ભુજ શહેરમાં જયનગરમાં શંકર મંદિર પાસે આવેલ મકાન નં.૧૭૪ થી ૧૭૬ અને ૧૮૨ કુલ-૪ ઘરોને તા.૨૮/૪ સુધી, ભુજ તાલુકાના નાગોર ગામે સોસાયટી એરીયામાં ઘર નં.૧ થી ૪ સુધી કુલ-૪ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં રમુડી વાડીમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં સનરાઈઝ સીટીમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં લોટસ કોલોનીમાં હનુમાન મંદિરની પાસે આવેલ ઘર નં.૧ થી ૭ સુધી કુલ-૭ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં હોસ્પિટલ રોડ પર જલારામ સોસાયટીમાં આવેલ ઘર નં.૧૭૬-એ/૨ કુલ-૧ ઘરને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના મીરઝાપર ગામે એમ.ડી.વીલામાં આવેલ ઘર નં.૧ અને ૨ કુલ-૨ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં વાલદાસનગરમાં શેરી નં.૧૨-બીમાં આવેલ મકાન નં.બી/૮, બી/૭, સી/૬, બી-૬, સી-૭ કુલ-૫ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં નવી રાવલવાડી વિસ્તારમાં સિધ્ધિ વિનાયક મંદિરની પાસે આવેલ કુલ-૧ ઘરને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમા; કૈલાશનગરમાં આવેલ ઘર નં.૮૬૨ થી ૮૬૫ સુધી કુલ-૪ ઘરોને તા.૨૭/૪ સુધી,ભુજ શહેરમાં આવેલ સાગર બંગલોઝમાં મકાન નં.બી/૭ તથા મકાન નં.બી-૨ થી બી-૮ સુધી કુલ-૭ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં આવેલ મકાન નં.ડી-૧૧૬ થી ડી-૧૨૦ સુધી કુલ-૫ ઘરોને તા.૨૭/૪ સુધી,ભુજ તાલુકાના સામત્રા ગામે શંકર મંદિરની બાજુમાં આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં આવેલ મકાન નં.સી-૯૧ થી સી-૯૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં સત્યમ સોસાયટીમાં આવેલ ઘર નં.૨૨ થી ૨૫-બી સુધી કુલ-૪ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં સત્યમ સોસાયટીમાં આવેલ ઘર નં.૩, ૧૧ અને ૫ કુલ-૩ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં અરિહંતનગરમાં આવેલ ઘર નં.સી-૭ અને સી-૯ કુલ-૨ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં રેવન્યુ કોલોનીમાં આવેલ ઘર નં.૧ થી ૪ અને બાજુમાં આવેલ મકાન નં.૧૦ કુલ-૫ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના નારાણપર રાવરી ગામે હનુમાન મંદિરની પાસે આવેલ મકાન નં.૧ અને ૨ કુલ-૨ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં ટોપ હિલ સોસાયટી  સહયોનગરમાં આવેલ મકાન નં.૨૫૯, ૨૫૮ અને ૨૨૬ સુધી કુલ-૩ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં જુની રાવલવાડી વિસ્તારમાં રામદેવપીર મંદિર પાસે આવેલ ઘર ને તેની પાસેના ઘર નં.૧ થી ૩ કુલ-૪ ઘરોને તા.૨૭/૪ સુધી,ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં આવેલ ઓધવ એવન્યુ-૧ માં ઘર નં.૧૬૩ થી ૧૬૬ સુધી કુલ-૪ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં શ્રીજીનગર, અરિહંતનગર પાસે આવેલ ઘર નં.સી-૧ તથા તેની બાજુના ૩ ઘર કુલ-૪ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના નારણપર ગામે મહાજનનગરમાં આવેલ ઘર નં.૧ અને ૨ કુલ-૨ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના કોટડા ઉગમણા ગામે આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં ઘનશ્યામ ભુવન શેરી નં.૧માં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં સીતારામ બજારમાં આવેલ ઘર નં.૨ થી ૭ સુધી કુલ-૫ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે નવાવાસમાં ડી.કે.વાળી શેરીમાં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના નારાણપર (પ) ગામે સમાજવાડી પાસે આવેલ ઘર નં.૧ અને ૨ કુલ-૨ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં વાણીયાવાડમાં આવેલ ચંદન શેરીમાં ઘર નં.૧ થી ૧૦ સુધી કુલ-૧૦ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં આવેલ મહિલા આશ્રમની પાછળ વાડી વિસ્તારમાં આવેલ કુલ-૧ ઘરને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં કલ્યાણેશ્વર વાડી,ઘનશ્યામનગરમાં આવેલ ઘર નં.૯,૧૦,૧૩ અને ૮/બી, ૧/બી કુલ-૫ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના નારણપર(રા) ગામે ગણેશમંદિર પાસે આવેલ ઘર નં.૧ અને ૨ કુલ-૨ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં સ્વામીનગરમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના નારણપર (રા) ગામે હનુમાન મંદિર પાસે આવેલ ઘર નં.૧ થી ૩ કુલ-૩ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં અરિહંતનગરમાં આવેલ ઘર નં.એચ-૭ તથા એચ-૯ કુલ-૨ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં હોસ્પિટલ રોડ પર આદર્શ સોસાયટીમાં આવેલ ઘર નં.૭ કુલ-૧ ઘરને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં સરદારપટેલ નગરમાં આવેલ સેકટર-૪ માં ઘર નં.૧૩-એ કુલ-૧ ઘરને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં લોટસ કોલોનીમાં ઓમ મીનરલ વોટરની બાજુમાં ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં કેસરબાગ રોડ પર આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં ઘનશ્યામનગરમાં આવેલ કાર્તિક એપાર્ટમેન્ટમાં ઘર નં.૧૦૧ થી ૩૦૮ અને ૪૦૯ થી ૪૧૧ કુલ-૧૧ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં જયનગર ટેનામેન્ટમાં આવેલ મકાન નં.૩૮ અને ૩૯ કુલ-૨ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં જાદવજીનગરમાં દિધ્ધામેશ્વર કોલોનીમાં આવેલ ઘર નં.૪૧ થી ૪૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં જુની રાવલવાડી વિસ્તારમાં ગાયત્રી મંદિર પાસે આવેલ ઘર નં.૯૭ થી ૯૯ અને ૧૦૨ થી ૧૦૪ સુધી કુલ-૬ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં આવેલ મલવાડીમાં ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં કંસારા બજારમાં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના માનકુવા ગામે તળાવ વાળી શેરીમાં આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં રાજલક્ષ્મી ફર્નિચરની પાછળ આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે હરીપાર્કમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં આવેલ ચિંતામણીમાં ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં આવેલ માધવનગરમાં પ્રથમ ઘર નં.૬૨ થી છેલ્લું ઘર ૬૩ કુલ-૪ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે ઐશ્વર્યાનગરમાં આવેલ ઘર નં.૧૦૮-બી થી ૧૧૧-બી સુધી કુલ-૪ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે વર્ધમાનનગરમાં આવેલ ઘર નં.એસએ-૪૭ થી એસએ-૪૯ એમ સુધી કુલ-૩ ઘરોને તા.૨૭/૪ સુધી,  ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસમાં સાતજોટા બજાર-૨માં આવેલ ઘર નં.૪/૨ થી ૭/૨ સુધી કુલ-૪ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે આવેલ ચિંતામણી નગરમાં ઘર નં.૪૫ થી ૪૭ સુધી કુલ-૩ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં વિશાલનગરમાં આવેલ ભુડીયા શેરી-૬ માં ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે રણકો નવાવાસમાં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૨૮/૪ સુધી, ભુજ શહેરમાં સરકારી વસાહતમાં આવેલ ઘર નં.૭૪ અને ૭૫ કુલ-૨ ઘરોને તા.૨૮/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં આયાનગર-૨ માં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૮/૪ સુધી, ભુજ શહેરમાં તયબા ટાઉનશીપમાં આવેલ ઘર નં.૯૬ અને તેની બાજુમાં આવેલ ૩ ઘર કુલ-૪ ઘરોને તા.૨૮/૪ સુધી, ભુજ શહેરમાં છઠીબારી વિસ્તારમાં દેવળીયા ફળિયામાં ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૮/૪ સુધી, ભુજ તાલુકાના પધ્ધર બી.કે.ટી. કોલોનીમાં એપાર્ટમેન્ટ-બી માં આવેલ ઘર નં.બી-૧ થી બી-૮ સુધી કુલ-૮ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં નરનારાયણ નગર-૨ માં આવેલ ઘર નં.૪૪૨,૪૫૭ અને ૪૫૮ કુલ-૩ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના નાડાપા ગામે વાડી વિસ્તારમાં ઘર નં.૧ થી ૪ સુધી કુલ-૪ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના માનકુવા ગામે જુનાવાસમાં ઓમનગરમાં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં સંતોષીમાતા મંદિર પાસે એસ.ટી.કોલોનીમાં આવેલ ઘર નં.૨ થી ૪ સુધી કુલ-૩ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના સામત્રા ગામે વથાણ ચોકમાં આવેલ ઘર નં.૧ થી ૮ કુલ-૮ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં ભકિત પાર્ક સિમંધરસિટીમાં આવેલ ઘર નં.૩૫/૧, ૩૫/૨, ૩૬, ૩૭ અને ૪૦ કુલ-૫ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના સામત્રા ગામે કૈલાશનગરમાં આવેલ3ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં એસ.ટી. સ્ટોપની સામે સત્યમ સોસાયટીમાં આવેલ ઘર નં.૧૪ થી ૧૫ તથા સામેની બાજુ આવેલ ઘર નં.૨૦ થી ૨૨ સુધી કુલ-૫ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં આયાનગરમાં આવેલ ઘર નં.૧૧૦-એ, ૧૧૦-બી, ૮૯ અને ૯૦ કુલ-૪ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં જુની રાવલવાડીમાં હનુમાનજી મંદિર પાસે આવેલ ઘર નં.૪૯૧,૪૯૪ અને ૪૯૫ કુલ-૩ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં મુન્દ્રા રોડ પર ચંગલેશ્વર મંદિર સામે આવેલ ઘર નં.બી/૧ થી બી/૪ સુધી કુલ-૪ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં મહાવીરનગરમાં આવેલ ઘર નં.૧ થી ૩-એ-૧, ૨-એ-બી, ૩-એ-૨ તથા ઘર નં.૩/બી-૧ કુલ-૪ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં સિધ્ધિ વિનાયક કોલોનીમાં આવેલ ઘર નં.૬૮ થી ૭૦ સુધી કુલ-૩ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં મુન્દ્રા રોડ પર આશાપુરા પાર્કમાં આવેલ ઘર નં.૪૨-૪૫-ઈ, ૪૨-૪૫-એ તથા ૪૨-૪૫-એફ કુલ-૩ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં ભાનુશાળીનગરમાં નિલકંઠ એપાર્ટમેન્ટમાં આવેલ ઘરનં.એફ-૧ થી ઘર નં.એફ-૪ સુધી કુલ-૪ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં સ્વામીનારાયણ એવેન્યુ-૧ માં આવેલ ઘર નં.ઈ-૧ થી ઈ-૭ સુધી કુલ-૭ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં ઓધવ વંદનામાં શેરી નં.૧ માં આવેલ ઘર નં.૧૬૭ થી ૧૭૫ સુધી કુલ-૯ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં રણછોડ વાડી, ભાગ્ય લક્ષ્મી ચોકમાં આવેલ ઘર નં.૧ થી ૪ સુધી કુલ-૪ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે જુનાવાસમાં મોરા ઉપર આવેલ ઘર નં.૧ થી ૩સુધી કુલ-૩ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે નવાવાસમાં આવેલ ઘર નં.૧ થી ૫ સુધી કુલ-૫ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે નવાવાસમાં દરબાર વાડીમાં આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના સુખપર ગામે નવાવાસમાં દરબાર વાડીમાં આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના મિરઝાપર ગામે ગૌશાળા વાડી શેરીમાં ઘર નં.૧ થી ૮ સુધી કુલ-૮ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં મુન્દ્રા રોડ પર આવેલ સાગર બંગલોઝમાં આવેલ મકાન નં.એ-૧૧ થી એ-૧૭ સુધી કુલ-૭ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે વર્ધમાનનગરમાં આવેલ ઘર નં.એસએ-૪૭ થી એસએ-૪૯ એમ સુધી કુલ-૩ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં દેવ-એવન્યુમાં આવેલ ઘર નં.૫૩ થી ૫૫ સુધી કુલ-૩ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં જેષ્ઠાનગરમાં મંદિર પાછળ આવેલ મકાન નં.૫૬ થી ૫૮ સુધી કુલ-૩ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં રામકૃષ્ણ કોલોનીમાં આવેલ મકાન નં.૬૫ થી ૬૮ સુધી કુલ-૪ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં નવલાઇનમાં આવેલ ઘર નં.૧ થી ૧૨ સુધી કુલ-૧૨ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં આવેલ શીવમ પાર્કમાં ઘર નં.૧૦૧/એ અને ૧૦૧/બી કુલ-૨ ઘરોને તા.૨૭/૪ સુધી, ભુજ શહેરમાં આર.ટી.ઓ. વિસ્તારમાં આવેલ ઘર નં.૬૯ થી ૭૮ સુધી કુલ-૧૦ ઘરોને તા.૨૭/૪ સુધી, માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.