ભુજમાં બે બેટરી સાથે બે શખ્સને હોમગાર્ડ પકડ્યા

ભુજ : ભુજ- માધાપર હાઈવે પર પેટ્રોલિંગ દરમ્યાન હોમગાર્ડ જવાનોએ ત્રણ શખ્સોને શકમંદ હાલતમાં પડકારતા આ શખ્સો નાસી જતા હોમગાર્ડ જવાનોએ પીછો કરી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. જયારે એક શખ્સ અંધારાનો લાભ લઈ ભાગી જવામાં સફળ રહ્યો હતો.