ભિલાઇમાં મોદીએ કર્યો રોડ શૉ

છત્તીસગઢ : વડાપ્રધાન મોદી ભિલાઈ પહોંચ્યા છે. અહીંયા તેમણે રોડ શૉ કર્યો. ત્યારબાદ તેઓ ભિલાઇ સ્ટીલ પ્લાન્ટની મુલાકાત કરશે. તેઓ મોડર્નાઇઝ્‌ડ અને એક્સપાન્ડેડ ભિલાઇ સ્ટીલ પ્લાન્ટનું અને જનસભાને સંબોધશે. આ પહેલા તેમણે નયા રાયપુરમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું.