ભારે વરસાદથી મુંબઈમાં શાળા-કોલેજોમાં રજા જાહેર

મુંબઈ : દેશની આર્થિક પાટનગરી મુંબઈમાં પાછલા કેટલાક સમયથી મેઘો મન મુકીને વરસી રહ્યો છે. આજે પણ માયાનગરીમાં મેઘમહેર કયાંક કહેર બની જવા પામી હોય તેવો ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના પગલે જ જ શાળા-કોલેજોનં બેંધ રાખવામા આવી હતી અહી શાળાઓ-કોલેજોમાં આગામી બે દીવસ સુધી રજા જાહેર કરવમા આવી છે.
બીજીતરફ દક્ષીણ ગુજરાતમાં પણ ભોર વરસાદ વરહસ્યો છે. ઉમરગામમાં બે કલાકમાં અઢીઈંચ વરસાદ પડયો છે.