ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફી, ટી-૨૦ વિશ્વકપ અને વન-ડે વિશ્વકપ યોજવા દાવેદારી કરશે

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ આવનારા સમયમાં ત્રણ આઇસીસી ઇવેન્ટ ની યજમાની કરવાનો નિર્ણય કર્યો છે. આમ ૨૦૨૫ માં ચેમ્પિયનટ્રોફી ), ૨૦૨૮માં ટી-૨૦ વિશ્વકપ અને ૨૦૩૧ વિશ્વકપ ભારતમાં આયોજીત કરવાને લઇને સમક્ષ દાવેદારી કરવામાં આવશે.ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે એ આવનારા સમયમાં ત્રણ આઇસીસી ઇવેન્ટની યજમાની કરવાનો નિર્ણય કર્યો છે. આમ ૨૦૨૫ માં ચેમ્પિયનટ્રોફી, ૨૦૨૮માં ટી-૨૦ વિશ્વકપ અને ૨૦૩૧ વિશ્વકપ ભારતમાં આયોજીત કરવાને લઇને આઈસીસી સમક્ષ દાવેદારી કરવામાં આવશે. બોર્ડની ઇમર્જન્ટ એપેક્સ કાઉન્સીલ દ્રારા યોજાયેલ મીટીંગમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.કાન્સીલ દ્રારા વરચ્યુલ બેઠક યોજવામાં આવી હતી. ભારત પાસે હાલમાં ટી-૨૦ વિશ્વકપ અને ૨૦૨૩ ના વિશ્વકપ્ની યજમાની છે. બીસીસીઆઈને ભરોસો છે કે તે, પ્રત્યેક ત્રણ વર્ષે આઈસીસી ઇવેન્ટની યજમાની કરી શકશે. ભારતે અત્યાર સુધીમાં એક વાર ટી-૨૦ વિશ્વકપ, એક ચેમ્પિયન્સ ટ્રોફી અને ત્રણ વખત સંયુક્ત રુપે વિશ્વકપ્ની યજમાની કરી હતી.બીસીસીઆઈ તરફ થી આઈસીસીને આગળના આઠ વર્ષના ટૂનર્મિેન્ટ સાયકલના દરમ્યાન આ દાવેદારી કરવામાં આવશે. આ સાયકલ વર્ષ ૨૦૨૪ થી શરુ થશે. જાણકારી મળી છે કે, બીસીસીઆઈ એ ચેમ્પિયન ટ્રોફી, એક ટી-૨૦ વિશ્વકપ અને એખ વન ડે વિશ્વકપ્ની યજમાની માટે બોલી લગાવવા માટે નો નિર્ણય કર્યો છે.મીડિયા રિપોર્ટ મુજબ વરિષ્ઠ અધિકારીએ ગોપ્નીયતાની શરત સાથે વિગત આપતા કહ્યુ હતુ કે, અમે ૨૦૨૫ માં ચેમ્પિયન્સ ટ્રોફીના ઉપરાંત ૨૦૨૮માં રમાનાર ટી-૨૦ વિશ્વકપ અને ૨૦૩૧માં રમાનારા વનડે વિશ્વકપ્ની યજમાનીના માટે દાવો પેશ કરશે. મુખ્ય પરિષદ તેની પર સૈદ્ધાંતિક રીતે સહમત છે.
આઈસીસીએ હાલમાં જ ઘોષણાંકરી હતી કે, ભાવિ કાર્યક્રમમાં ચેમ્પિયન્સ ટ્રોફીને સામેલ કરવામા આવશે. જેનો ૨૦૧૭ બાદ આયોજન કરવામાં આવ્યુ નહોતુ. આઈસીસીએ નિર્ણય કર્યો હતો કે, આગળની સાયકલ થી ૫૦ ઓવરના વિશ્વકપમાં ૧૪ ટીમો સામેલ થશે. જ્યારે ટી-૨૦ વિશ્વ કપમાં ટીમોની સંખ્યાને ૧૬ થી ૨૦ કરવામાં આવશે. ચેમ્પિયન્સ ટ્રોફી ટોપ ની ટીમોમાં આયોજન થશે. જેમાં ટોપ ૮ ટીમ જ સામેલ રહશે.અધિકારીએ કહ્યુ હતુ કે, ચેમ્પિયન્સ ટ્રોફી નાનકડી ટૂનર્મિેન્ટ છે. પરંતુ તે ખૂબ લોકપ્રિય છે. ૨૦૨૩ માં ભારતમાં વિશ્વકપ બાદ તે સારી વાત હશે કે, અમે ૨૦૨૫ ની ચેમ્પિયન્સ ટ્રોફીની દાવેદારી કરશે. ભારતે દર બીજા-ત્રીજા વર્ષે ગ્લોબલ ઇન્વેન્ટની યજમાની કરવી જોઇએ. તેના માટે જ અમે ત્રણ ઇવેન્ટની દાવેદારી કરી રહ્યા છીએ.