ભાજપની વધુ એક યાદી જાહેર : ૧૩ નામો ઘોષિત

ગાંધીનગર : ભારતીય જનતા પાર્ટી દ્વારા અંતે તેઓના ઉમેદવારોની બીજા તબક્કાના ૧૩ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં • ધાનેરા : માવજીભાઈ દેસાઈ, • વડગામ : વિજયભાઈ ચક્રવતી,• પાટણઃ રણછોડ રબારી, •ઉંજા : નારાયણ પટેલ,• ઠકકરબાપા નગર : વલ્લભભાઈ કાકડીયા • નડીયાદ : પંકજ દેસાઈ • ઈડર : હીતેશ કનોડીયા • દહેગામ : બલરાજસિંહ ચૌહાણ • કડી : કરસનભાઈ સોલંકી • વિજાપુર : રમણભાઈ પટેલ • માણસા : અમિત ચૌધરી ધંધુકા : કાળુભાઈ ડાભી • કાલોલ : સુમનબેન ચૌહાણના નામો પર અંતે ભાજપે સર્વ સહમતી સાંધી લીધી છે.