ભાજપના છ ધારાસભ્યો અમારા સંપર્કમાં : કોંગ્રેસ

નવી દિલ્હી : કર્ણાટકમાં સરકાર ગઠન માટે ગઠજોડ તેજ બની જવા પામી ગયુ છે. દરમ્યાન જ દાવા-પ્રતિદાવાઓ સામે આવી રહયા છે. આજ રોજ કોંગ્રેસના એક નેતાએ કહ્યુ છે કે, ભાજપના છ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે.