ભટનાગર કેસમાં ખુલાસો : ર મંત્રી-આઈએએસ અધિકારી કડી

કચેરીમાંથી મળેલી ઓડીયો કલીપમાં સંકેત

અમદાવાદ : અમિત ભટનાગર કેસમાં સીબીઆઈ દ્વારા ચાલી રહેલી તપાસમાં વધુ એક ખુલાસો થવા પામી ગયો છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર તેની કચેરીમાથી એક ઓડીયો મળી આવ્યો છે એન તેમાં અમિત ભટનાગરના બે પ્રધાનો સહિત પાંચ જેટલા આઈએએસ અધિકારીઓ સાથે સંકળાયેલા હોવાની કડીઓ સામે આવવા પામી રહી હોવાનુ મનાય છે.