ભટનાગર આજે સીબીઆઈના શરણે પડશે

અમદાવાદ : બેંક હવાલા કૌભાંડમાં ચકચારી અમીત ભટનાગર પર સીબીઆઈ દ્વારા તપાસ ચલાવાઈ રહી છે ત્યારે હવે આજ રોજ ફરાર અમિત સીબીઆઈની શરણાગતી સ્વીકારી અને અમદાવાદ સીબીઆઈ કોર્ટમાં હાજર રહે તેમ મનાય છે.