ભચાઉ તાલુકાના ચૂંટણી મતદાન બુથની મુલાકાત લેતા પુર્વ કચ્છ પોલીસ વડા ભાવના પટેલ

ગાંધીધામઃ ભચાઉ તાલુકાના ચૂંટણી મતદાન બુથની મુલાકાત લેતા પુર્વ કચ્છ પોલીસ વડા ભાવના પટેલ દ્વારા વાગડ વિસ્તારના ભચાઉ તાલુકાનું બે મત વિસ્તારમાં વિભાજન થાય છે જેમાં ગાંધીધામ વિધાનસભા મત વિસ્તારમાં આવતા ક્રિટીકલ મતદાન બુથ જે ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે તેવા મતદાન મથકોની મુલાકાત આજે પુર્વ કચ્છ પોલીસ વડા ભાવના પટેલ, ભચાઉ પોલીસ ઈન્સપેકટર વી.કે.પંડયા સહિતના સ્ટાફે લીધી હતી અને પુર્વ કચ્છ પોલીસ વડા દ્વારા મતદાન મથકોની સુરક્ષા અંગે પોલીસ કર્મચારીઓને જરૂરી સુચના આપી હતી અને મતદાન કેન્દ્રો પર ચૂંટણી દરમ્યાન મતદાન શાંતિપુર્ણ રીતે થાય તે માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી સુચના આપી હતી.