ભચાઉમાં માંડવીના નવનિયુકત ધારાસભ્યનું કરાયું ભવ્ય સન્માન

વિરેન્દ્રસિંહ જાડેજાને આવકારવા માનવ મહેરામણ ઉમટી

 

ભચાઉ : માંડવી વિધાનસભા મત વિસ્તારમાંથી વાગડના કદાવર નેતા વિરેન્દ્રસિંહ જાડેજાની ભવ્ય જીત થતાં સમગ્ર વાગડ પંથકમાં પણ ખુશીની લહેર પ્રસરી જવા પામી છે. વિરેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસના શકિતસિંહ ગોહિલ સામે જંગી બહુમતિથી જીત મેળવી જાયન્ટ કિલર તરીકે પ્રસ્થાપિત થયેલ છે. ત્યારે નવનિયુકત ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ભચાઉ મધ્યે આવી પહોંચતા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે.
ભચાઉ મુકામે વિરેન્દ્રસિંહ જાડેજાને આવકારવા તેમજ સન્માનવા તારાચંદ છેડા, અરજણ રબારી, શીતલબેન છાંગા, ઉર્મિલાબેન પટેલ, ઉમિયાશંકર જાષી, વિકાસ રાજગોર, જનકસિંહ જાડેજા, યોગી દેવનાથ બાપુ, નરેન્દ્રદાન ગઢવી, હર્ષદ ઠક્કર, જીલુભા જાડેજા, એલ.ડી. ઠક્કર, ટીના મારાજ, ચીના મારાજ, વનરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભાવેશ ઠક્કર, હિંમત જેસર, મહેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્ર ઠક્કર, કુલદિપસિંહ જાડેજા, હમીરજી વરધાજી સોઢા, જયેશ મહેતા, રમેશ પટેલ, રમેશ સુથાર, વાઘજી છાંગા, કાનજી છાંગા, હરિસિંહ જાડેજા, વિષ્ણુદાન ગઢવી, રમણીક મહેતા, નરેન્દ્ર દવે, ટી.કે. જાડેજા, એ.કે. જાડેજા, જયેશે મહેતા, જયેશ આહીર, રવજી દાફડા, કરમશી ચૌહાણ, વાઘુભા જાડેજા, કાના આહીર, પરાક્રમસિંહ જાડેજા, દયારામ મારાજ, અરવિંદસિંહ જાડેજા, પરબત આહિર, મનજીભાઈ, કરશન સોની, વિષ્ણુ મારાજ, મહાવિરસિંહ ઝાલા, મહાવીરસિંહ જાડેજા, આદમશા શેખ, શૈયદ મામદશા ૫ીર પડેલશા, વિષ્ણુદાન ગઢવી(ડીવાયએસપી), રમેશ હીરાભાઈ પટેલ, ખેતશી હીરજી કારીયા, ગણેશભાઈ પટેલ, ભગવાનજીભાઈ ગોઠી, વાલજીભાઈ ગોઠી, ઈશ્વરભાઈ ઓઝા, નારાયણભાઈ આહિર, નરેન્દ્રદાન ગઢવી (કારોબારી ચેરમેન),મામદશા શેખ, લાભશંકર ગામોટ, અરવિંદસિંહ જાડેજા, રવિલાલ વોરા, વનરાજસિંહ જાડેજા, ગોવિંદ ચાવડા, નરેશ મહેશ્વરી સહિતના રાજકીય સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.