બ્રીટનમાં પદ્માવતીને લીલીઝંડી

લંડન : રાણી પદ્માવતી ફિલ્મને લઈને ઉભા થયેલા વિવાદ બાદ ભારભરમાં ઠેર ઠેર તેનો વિરોધ કરવામા આવી રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતમાં આ ફિલ્મ પર પ્રતિબંધ સાથેની માંગ કરવામા આવી રહી છે ત્યારે બ્રીટનમાં આ ફીલ્મને લીલીઝંડી અપાઈ ગઈ હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે પ્રાપ્ત થત વધુ વિગતો અનુસાર બ્રીટીશ સેન્સર બોર્ડ દ્વારા લીલીઝંડી આપી દેવામા આવી છે.