બોટ દુર્ઘટનામાં ૪ના મોત : રપનો આબાદ બચાવ

અમદાવાદ : આજ રાજે ગુજરાત સીમામાં દહાણુ પાસે દરીયામાં એક બોટ ડુબી જવા પામી ગઈ હતી તેમાં ૩પથી ૪૦ વિદ્યાર્થીઓ સવાર હતા જેમાથી ૪ના કરૂણ મોત થવા પામ્યા છે બાકીનાઓને બચાવી લેવામા આવ્યા હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. સ્થાનિક માછીમારો સહિતનાઓને સાથે રાખી અને રાહત-બચાવની કામગીરી યુદ્ધના ધોરણે આરંભી દેવામા આવી છે.