બે અપક્ષ ધારાસભ્યો કોંગ્રેસના ધરણામાં જોડાયા

બેંગ્લોર : આજ રોજ ભાજપની તાજપોશી કર્ણાટકમાં થઈ છે તેની સામે કોંગ્રેસ અનેજેડીએસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામા આવ્યુ છે દરમ્યાન જ કોંગ્રેસને માટે રાહતરૂપ વાત આજે સવારે બાર વાગ્યા આસપાસ બહાર આવવા પામી હતી અને તે મુજબ બે અપક્ષના ધારાસભ્યો કોંગ્રેસ-જેડીએસના ધરણામાં જોડાયા હોવાની વાત સામે આવી હતી.