બીટકોઈન તોડકાંડ : સીઆઈડીએ વધુ ર૦ લાખ કર્યા રીકવર

મુંબઈ : બીટકોઈન તોડકાંડમાં સીઆઈડી દ્વારા આજ રોજ ફરીથી વધુ ર૦ લાખ રૂપીયા રીકવર કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. વધુમાં એક વ્યકિત મનન શાહનું નામ પણ તેમાં ખુલવા પામી ગયુ છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ શખ્સની પાસેથી જ ર૦ લાખ રૂપીાય જપ્ત કરાયા છે.