બીટકોઈન-ક્રીપ્ટો પર  RBI  સખ્ત

મુંબઈ : બીટકોઈન અને ક્રીપ્ટો કરન્સીને લઈ અને દેશની સૌથી મોટી એવી આરબીઆઈ દ્વારા આજ રોજ લાલઆંખ કરતી કાર્યવાહીના નિર્દેશ સામે આવવા પામ્યા છે. બીટકોઈ અને અને ક્રીપ્ટો કરન્સી પર આરબીઆઈ દ્વારા બેન્ડ લગાવી દેવામાં આવ્યો છે. હવેથી બીટકોઈન દ્વારા બેંક બેલેન્સમાં રૂપીયા જમા નહી કરવામાં આવે.