બિહારમાં તેલ પર બેઝપ્રાઈઝમાં કરો ઘટાડો

કેન્દ્ર સરકારને નીતીશની રજુઆત
પટના : કેન્દ્ર સરકાર દ્વારા થોડા સમય પહેલા જ પેટ્રોલ-ડીજલ પર એકસાઈઝમાં ઘટાડો કરવામા આવ્યો છે અને આજ રોજ ગુજરાત સરકાર દ્વારા પણ વેટ ઘટાડો કરવામા આવ્યો છે ત્યારે આજ રોજ બિહારના નીતીશકુમાર દ્વારા પણ કેન્દ્ર સરકારને રજુઆત કરવમા આવી છે અને કહેવાયુ છે કે, અહી તેલની બેઝપ્રાઈઝ વધારે છે. તેમાં ઘટાડો કરવામા આવે.