બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ તુટવાની કગાર પર?

બનાસકાંઠાઃ દાંતીવાડા ડેમ તૂટવાની અફવા ફેલાઇ છે. દાંતીવાડા પાસે નર્મદાની પાઇપ લાઇનમાં ભંગાણ થતાં પાણી ફેલાયું હતું. જોકે પાણી ફેલાતા ડેમ તૂટયો હોવાની અફવા ફેલાઇ હતી. મહત્વપૂર્ણ છે કે, દાંતીવાડા ડેમ સંપૂર્ણ રીતે યોગ્ય છે.