ફી નિયમન કેસ : સુપ્રીમમાં સુનાવણી ટળી

નવી દીલ્હી : ગુજરાત સરકાર દ્વારા ફી નિયમ ન કાયદો લાગુ કરવાની દિશામાં લેવાયેલા નિર્ણયનેશાળા સંચાલકો દ્વારા દેશની સર્વોચ્ચ અદાલતમાં પડકારવામા આવી હતી. જેની સામે ગુજરાત સરકાર પણ પીટીશન દાખલ કરવામા આવી હતી અને તેના પર આજ રોજ સુપ્રીમમાં સુનાવણી હાથ ધરવાની હતી પરંતુ તેની સુનાવળી આજ રોજ મોકુફ રહેવા પામી છે.